17 પાછે હિત્તેર શિષ્ય બોજ ખુશ ઓઇન પાછા વોળી યેયન આખ્યાં, “ઓ પ્રભુ, બુત બી આમે આખલ્યા માન્યા જોવે આમહાય તો નાવાકોય આગના કોઅયી.”
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
જ્યા લોક માયેવોય બોરહો થોવતાહા ચ્યા યા મોઠે ચિન્હે કોઅરાહાટી સફળ ઓઅરી કા: મા નાંવ લેઈને બુતહાલ તાંગાડી કાડી, નોવી ભાષામાય બોલી,
યે વાતહે પાછે પ્રભુ ઈસુય સીત્તેર શિષ્યહાન નિવડયા, એને જ્યા શેહેરાહામાય એને ગાવહામાય પ્રભુ પોતે જાં આતો, તાં ચ્યાહાન બેબુન-બેબુન કોઇન પોતાના આગાડી દોવાડયા.
બાકી ચ્યાહાટી ખુશ મા ઓઅતા કા બુતડે તુમહે આગના માનતેહેં, બાકી તુમહે નાંવે હોરગામાય લોખલે હેતેં, ચ્યાહાટી આનંદ કોઆ.”
તાઅને દુખ્યાહાન હારેં કોઅયા, એને ચ્યાહાન આખા કા પોરમેહેરા રાજ્ય તુમહે પાહે યેય પોઅચ્યાહા.
પાછે ઈસુવે બાર શિષ્યહાન હાદ્યા એને ચ્યાહાન બોદા બુતાહાલ લોકહામાઅને કાડના પુરો સામર્થ્ય દેનો, એને દુઃખહ્યાન હારેં કોઅરાહાટી ઓદિકાર દેનો.
પોરમેહેર, જો શાંતી દેહે, સૈતાના શક્તિલ નાશ કોઇન ચ્યાલ તુમહે આધીન કોઅય દી. આમહે પ્રભુ ઈસુ સદા મોયા તુમા બોદહાઆરે ઓઅતી રોય.
જેહેકેન મંડળી ખ્રિસ્તા આધીન હેય, તેહેકેન થેઅયોબી બોદી વાતહેમાય પોત-પોતાના માટડા આધીન રોય.