80 એને તો બાળાક યોહાન, મોઠો ઓઅતો ગીયો એને આત્મામાય બળવાન ઓઅતો ગીયો એને તો ઈસરાયેલ લોકહાવોચમાય હિકાડના દિહા લોગુ ઉજાડ જાગામાય રિયો.
જોવે યોહાના શિષ્ય તાઅને જાતા લાગ્યા, તોવે ઈસુ યોહાના બારામાય લોકહાન આખતો લાગ્યો કા, તુમા ઉજાડ જાગામાય કાય એરાહાટી ગીઇલે? કાય વારાકોય આલનારા બુરળ્યા?
એને ચ્યા દિહીહયામાય યોહાન બાપતિસ્મા દેનારો યેયન યહૂદીયા વિસ્તારા ઉજાડ જાગામાય જાયને ઈ પ્રચાર કોઅરા લાગ્યો,
કાહાકા તો પ્રભુ નોજરેમાય મહાન ગોણાયી, તો નશા વાળો રોહો કા દારવા કોદહી નાંય પીયી, એને ચ્યા જન્મો ઓઅરા પેલ્લાજ તો પવિત્ર આત્માકોય બોઆલા રોય.
એને બાળાક મોઠો ઓઅતો, એને બળવાન ઓઅતો, એને બુદ્ધિકોય બોઆતો ગીયો, એને પોરમેહેરા સદા મોયા ચ્યાવોય આતી.
એને ઈસુ બુદ્દિ માય એને શરીરમાય એને પોરમેહેરા એને માઅહા સદા મોયામાય મોઠો ઓઅતો ગીયો.
એને આંય તે ચ્યાલ નાંય વોળાખતો આતો કા તો ખ્રિસ્ત હેય, બાકી ઈસરાયેલ લોકહાન ઈ આખાહાટી કા તો કું હેય, આંય પાઅયા કોઇન બાપતિસ્મા દેતો યેનો.”
અપુલ્લોસાય ચ્ચા તાકાત એને ઇંમાતથી યહૂદીહાન જાહીર રુપામાય બોલતા બંદ કોઅઇ દેના, પવિત્રશાસ્ત્રા માઅને સાબિતી દેય-દેયન કા ઈસુ ઓજ ખ્રિસ્ત હેય.