22 જોવે તો બાઆ યેનો, તોવે તો ચ્યાહાઆરે બોલી નાંય હોક્યો સેલ્લે ચ્યે માઅહે હોમજી ગીયે, કા દેવાળામાય ચ્યાલ દર્શાન દેનહા, એને તો ચ્યાહાન ઈશારો કોઇ રિઅલો આતો, બાકી મૂકો નોકીજ રિયો.
તાંઉ માઅહે જખરિયા વાટ એએઈ રોઅલે તો ઓલીબોદી વાઆ દેવાળામાય કાહા રિયો ચ્યા ચ્યાહાન નોવાય લાગી.
જોવે દેવાળામાય યોક યાજકા રુપામાય ચ્યા સેવા કોઅના આઠવડયા પારવાયા, તોવે યેરૂસાલેમ માઅને જખરિયા ચ્યા ગોઓ જાતો રિયો.
પાછે ચ્યાહાય ચ્યા આબહાલ ઈશારો કોઇન પુછ્યાં કા તું યા નાંવ કાય થોવા માગતોહો?
સિમોન પિત્તરે ચ્યાએછે ઈશારો કોઇન પુછ્યાં, “પુછ તે, તો કા બારામાય આખહે?”
તોવે ચ્યાય ચ્યાહાન આથા કોઇન ઈશારો કોઇન ઠાવકાજ રા આખ્યાં, એને ચ્યાહાન આખ્યાં કા પ્રભુ કેહેકેન ચ્યાલ જેલેમાઅને છોડવી લેય યેનો, પાછી આખ્યાં, “યાકૂબ એને બિજા બાહહાન ઈ વાત આખી દેજા” તોવે નિંગીન બીજે જાગે જાતો રિયો.
તોવે ગીરદ્યેમાઅને કોલહાક યહૂદી લોકહાય સિકાંદરાલ ગીરદ્યે હામ્મે ડેકલી દેના, ગીરદ્યેમાઅને આગલા વોદાડયો, એને સિકંદરાય લોકહાન ઠાવકા રાંહાટી આથા ઈશારો કોઅયો એને હોમજાડના કોશિશ કોઅયી કા કાય ઓઅઇ રીયલા આતા.
જોવે ચ્યાય આગના દેની, તોવે પાઉલે નીહાણ્યેંવોય ઉબો રોઇન લોકહાન ઠાવકા રાંહાટી આથા ઈશારો કોઅયો, જોવે ચ્ચા ઠાવકા રોય ગીયા, તોવે તો હિબ્રુ ભાષામાય બોલા લાગ્યો.