20 બાકી એએ, જ્યા દિહા લોગુ યો વાતો પુર્યો નાંય ઓઈ જાય, ચ્યા દિહા લોગુ તું ચુપ રોહે, એને બોલી નાંય હોકહે, કાહાકા તુયે મા વાતેહેવોય બોરહો નાંય કોઅયો જ્યો ચ્યે સમય પુર્યો ઓઅરી.”
પાછે, ઈસુ અગ્યાર શિષ્યહાન બી દેખાયો, જોવે ચ્યા ખાં બોઠલા આતા. ઈસુ ચ્યાહાન ખિજવાયો કાહાકા ચ્યા લોકહા સાક્ષ્યે વોય બોરહો નાંય થોવના લેદે બોજ જિદ્દી બોની ગીઅલા, જ્યાહાય ચ્યાલ પાછી જીવી ઉઠનામાઅને દેખલો આતો.
ઈ વોનાઈન ઈસુવે જાવાબ દેનો, “ઓ બોરહો નાંય થોવનારા લોકહાય, માન તુમહેહાતે કોલહાલોગુ રા જોજે? એને આંય તુમહે કોલહા વેઠું? ચ્યા પોહાલ માયેપાંય લેય યા.”
હોરગા દૂતાય ચ્યાલ જોવાબ દેનો, “આંય ગાબરીયેલ દૂત હેતાંવ, આંય પોરમેહેરા આગલા ઉબો રોનારો હેતાઉ, તુલ ઈ વાત આખા એને ઈ હારી ખોબાર દાંહાટી ચ્યાય માન દોવાડયોહો.
તાંઉ માઅહે જખરિયા વાટ એએઈ રોઅલે તો ઓલીબોદી વાઆ દેવાળામાય કાહા રિયો ચ્યા ચ્યાહાન નોવાય લાગી.
જોવે તો બાઆ યેનો, તોવે તો ચ્યાહાઆરે બોલી નાંય હોક્યો સેલ્લે ચ્યે માઅહે હોમજી ગીયે, કા દેવાળામાય ચ્યાલ દર્શાન દેનહા, એને તો ચ્યાહાન ઈશારો કોઇ રિઅલો આતો, બાકી મૂકો નોકીજ રિયો.
તું ધન્ય હેય કાહાકા તુયે બોરહો કોઅયો કા પ્રભુવાય જીં તુલ આખ્યાં તી તો પુરાં કોઅરી.”
એને જખરિયા જીબે બંધન ખુલી ગીયા, એને તો પોરમેહેરા સ્તુતિ કોઅતો લાગ્યો.
એને કોલહાક યહૂદી લોક પોરમેહેરા પ્રતિ બોરહો કોઅનારા નાંય આતા, તે કાય ઓઅયા, તે કાય ચ્યા મતલબ ઈ હેય કા પોરમેહેર ચ્ચાઆરે કોઅલા ગીઅલા પોતાના વાયદા પુરાં કોઅનામાય અવિસ્વાસીયોગ્ય ઓઅરી?
જોવે આપા ખ્રિસ્તાઆરે હાચ્ચાં બોરહાવાળા નાંય હેય, તેરુંબી તો આપહેઆરે હાચ્ચાં બોરહાવાળો રોહે, કાહાકા તો ચ્યા સ્વભાવા પ્રતિ જુઠો નાંય ઓઅય હોકે.
તોવે ચ્યે પોરમેહેરાઆરે સાદા રાંહાટી આશા કોઅતેહે, કાહાકા પોરમેહેરાય, જો કોદહી જુઠા નાંય બોલે, ચ્યાય ઈ દુનિયા બોનાવા પેલ્લા વાયદો કોઅયો કા ચ્યા લોક અનંતજીવન જીવતા રોય.
યાહાટી યા યે બેન વાતહે લીદે એટલે ચ્યા વાયદા એને કસમ જ્યાહા બારામાય પોરમેહેર કોદહી જુઠો નાંય ઠોરી હોકે. યાહાટી આપા જ્યા પોરમેહેરાપાય સુરક્ષા મેળવાહાટી યેનહે એને જીં આશા ચ્યાય આપહાન દેનહી, આમા ચ્યેલ મેળવી રાખતા વોદારે દિલાસો મિળ્યહો.
આંય જ્યાહાવોય પ્રેમ કોઅતાહાંવ, ચ્યાલ આંય હિકાડતાહાવ એને ડૉડ બી દેતહાવ, જેથી ચ્યે હારેં બોની જાય. યાહાટી હારાં કોઅરાહાટી લાગી રો, એને પાપ કોઅના બંદ કોઅય દે.