Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યહૂદાનો પત્ર 1:9 - ગામીત નોવો કરાર

9 બાકી ઈહીં લોગુ કા મુખ્ય હોરગા મિખાયેલે બી તેહેકેન નાંય કોઅયા જેહેકેન યા જુઠા માસ્તાર કોઅતાહા. જોવે સૈતાને મિખાયેલાલ યે વાતવોય બોલાબોલી કોઅયી, કા ચ્યાહામાઅને કાદાલ ભવિષ્યવક્તા મૂસા શરીર પુરાહાટી ઓદિકાર હેય, તે જોવે મિખાયેલાપાય યા લોકહા તુલનામાય બોજ વોદારે ઓદિકાર હેય, તેરુંબી સૈતાનાલ ખારાબ વાતો નાંય કોઅયો એને ચ્યાવોય દોષ નાંય લાવ્યો. બાકી ચ્યાય કેવળ ઓલહાં આખ્યાં, “પ્રભુ તુલ દોમકાડે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યહૂદાનો પત્ર 1:9
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને વાટે જાતે માઅહે ટોલપા આલવી-આલવીન એહેકેન આખીન ચ્યા નિંદા કોએત કા, “એરે, દેવાળાલ પાડી ટાકનારા, એને તીન દિહીહયામાય ચ્યાલ પાછા બોનાવનારા.


કાહાકા પ્રભુ ઈસુ પોતે હોરગામાઅને યેઅરી, તો ઉચા શબ્દા હાતે આદેશ દેઅરી એને લોક યોક મુખ્ય હોરગા દૂતાલ હાદતા વોનાયી એને પોરમેહેરા તુતારી ફુકલી જાય, એને જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતા મોઅઇ ગીઅલે હેય, ચ્યે પેલ્લે જીવી ઉઠી.


ખારાબા બોદલે ખારાબ મા કોઅહા નાંય નિંદા બોદલે નિંદા કોઅના, બાકી યા ઉલટાં બોરકાતુજ દા કાહાકા પોરમેહેરે તુમહાન યાહાટીજ હાદ્યાહા, જો તુમા એહેકેન કોઅતાહા તે પોરમેહેર તુમહાનબી બોરકાત દેઅરી.


બાકી ઓલે લોગુ કા હોરગા દૂત જ્યા યા જુઠા માસ્તારાહાથી કોલહાક વોદારે સામર્થી શક્તિવાળા હેય, ચ્યાબી પોરમેહેરા હામ્મે ચ્યાહાવોય હારાં માઠાં બોલીન ચ્યાહાવોય દોષ નાંય લાવે.


પાછે હોરગામાય લોડાય ઓઅયી, મિખાયેલ એને ચ્યા આર્યા હોરગા દૂત અજગર એને ચ્યા દૂતહા આરે લોડાય લોડી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ