Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યહૂદાનો પત્ર 1:7 - ગામીત નોવો કરાર

7 યા ઈસરાયેલ લોક એને હોરગા દૂતહા હારકા, ચ્યા લોકહાનબી યાદ રાખા, જ્યા સદોમ એને ગમોરા એને ચ્યા આહી-પાહી શેહેરાહામાય રોતા આતા, કા ચ્યાહાઆરે કાય જાયલા આતા. ચ્યા લોક વ્યબિચારી ઓઅય ગીઅલા આતા એને બિજા લોકહાઆરે વ્યબિચાર કોઅના પોસંદ કોઅતા આતા, યાહાટી પોરમેહેરે ચ્યાહાન આગડાથી નાશ કોઅય દેના. ચ્યાહાઆરે જીં જાયા તી જુઠા માસ્તારાહાહાટી યોક ચેતાવણી બોની ગીયહા, કા ચ્યાહાનબી કાયામના નરકા કોળ્યે ડોંડ દેનલો જાઅરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યહૂદાનો પત્ર 1:7
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, ન્યાયા દિહી ચ્યા શેહેરા દશા સદોમ એને ગમોરા શેહેરા કોઅતા વોદારી સાજા મિળી એને યાહા હાલાત બોજ ખારાબ ઓઅઇ જાઅરી.


બાકી તુમહાન આંય આખતાહાવ કા, ન્યાયા દિહી, જીં સાજા સુર એને સદોમ શેહેરાલ દી, તી સાજા બોજ વોછી હેય જીં સાજા તુમહાન દી.


“તોવે તો ડાબી બાજુ વાળાહાલ આખરી, ઓ હારાપી લોક, મા હામ્મેથી ચ્યે નરકા કોળ્યેમાય જાતે રા, જો સૈતાન એને ચ્યા દૂતહાહાટી પોરમેહેરાય તિયાર કોઅયીહી.


બાકી જો દિહી લોટ સદોમ શેહેરામાઅને નિંગી ગીયો તોદહી આકાશા એછરે આગ એને ગંધક પોડયો, એને બોદા નાશ કોઇ દેના,


તુમા નોક્કી જાંઅતેહે, કા અન્યાય કોઅનારા લોક પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી, છેતરાયાહા મા, વેશ્યાયેહે આરે શારીરિક સબંધ રાખનારો, મુર્તિપુજા કોઅનારે, પારકી થેઅયેઆરે શારીરિક સબંધ બોનાડનારા, લુચ્ચા, માટડાહા આરે માટડા શારીરિક સબંધ બોનાડનારા,


એને તુમહાન, જ્યેં દુઃખ વેઠી રીયહે આમહે આરે આરામ દી, ઈ તોવે ઓઅરી જોવે પ્રભુ ઈસુ ચ્યા સામર્થી હોરગા દૂતહા આરે, હોરગામાઅને યેઅરી એને તો આગડા જાળેકોય ગેરાલો રોય.


એને જ્યેં માઅહે પોરમેહેરાલ નાંય જાંએત, એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેવોય બોરહો નાંય કોએત, તો ચ્યાહાન સજા દેઅરી.


બો બોદા લોક જ્યા આખતાહા કા ચ્યા વિસ્વાસી હેય, ચ્યા યા જુઠા માસ્તારાહા અનૈતિક વાતહે નક્કાલ કોઅરી, એને જ્યા બિજા લોક જ્યા વિસ્વાસી નાંય હેય, ચ્યા જીવના હાચ્યે વાટે બારામાય નિંદા કોઅરી.


પોરમેહેરે બોજ સમયા પેલ્લા સદોમ એને ગમોરા શેહેરામાય રોનારા લોકહાન સજા દેની, કાહાકા ચ્યાહાય ખારાબ કામે કોઅલે. યા લીદે, ચ્યાય ચ્યાહાન પુરે રીતેકોય બાળીન નાશ કોઅયો ઓલે લોગુ કા તાં કેવળ બુંબર્યાજ રોય ગીયા. એહેકેન કોઇન ચ્યાય નમુનો દેખાડયા કા ચ્યા લોકહા કાય ઓઅરી જ્યા ચ્યા દાક નાંય રાખે.


બાકી પોરમેહેર ચ્યે આગનાયેથી આકાશ એને દોરત્યેલ જીં આમી હાલમાય હેય, સુરક્ષિત કોઅય રિયહો, એટલે આગડાથી ચ્યાહા નાશ કોઅય દેય. તો ચ્યાહાન ચ્યા દિહા હાટી રાખી રિયહો, જોવે તો ન્યાય કોઅરી એને ચ્યા લોકહાન નાશ કોઅય દેઅરી જ્યેં ચ્યા આગના પાલન નાંય કોએત.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ