Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યહૂદાનો પત્ર 1:4 - ગામીત નોવો કરાર

4 આંય તુમહાન લોખી રિયહો, કાહાકા કોલહાક લોક જ્યા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના ડોંગ કોઅતાહા, ચ્યા તુમહે ખ્રિસ્તી મંડળ્યેમાય દોબીન તુમહેમાય યેય ગીયહા, ચ્યા પોરમેહેરા આદર નાંય કોએ, એને ચ્યા ઈ ગલત હિકાડતાહા, કા પોરમેહેર પોતાના સદા મોયાથી આમહે પાપહાન માફ કોઅય દેહે, યાહાટી આમા ખારાબ કામ કોઅઈન જીવી હોકતાહા. ચ્યા ઈસુ ખ્રિસ્તા નકાર કોઅતાહા, યોકુજ માલિક એને આમહે પ્રભુ હેય. બોજ સમયા પેલ્લા, પવિત્રશાસ્ત્ર આખહે, કા પોરમેહેર ઓહડા લોકહાન સજા દેઅરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યહૂદાનો પત્ર 1:4
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી બોદા લોક હૂવી રીઅલા આતા, તોવે ચ્યા દુશ્માન રાતી યેઇન જાં ગોંવ પોઅલા આતા ચ્યાહામાય ટોળ્યા બિયારો પોઓઈ નાઠો.


એને અનંતજીવન ઈ હેય, કા ચ્યા તુલ યોકુજ હાચ્ચો પોરમેહેરાલ, એને ઈસુ ખ્રિસ્તાલ જ્યાલ તુયે દોવાડયોહો, જાંએ.


તો તાં પોઅચીન, એને પોરમેહેરા સદા મોયા એઇન ખુશ જાયો, એને બોદહાન આખ્યાં કા તનમન લાવીન પ્રભુમાંય બોની રા.


આમા વોનાયાહા, કા આમહામાને કોલહાક લોક તુમહેપાય યેનલા હેય, એને ચ્યાહાય તુમાહાલ ચ્યાહા વાતહેકોય ગાબરાવી દેના, એને તુમહે મન ઉલટાવી દેનહે બાકી આમહાય ચ્યાહાલ આગના નાંય દેનલી આતી.


તાં બો બોદા ખ્રિસ્તી યહૂદી લોક આતા જ્યા પોતે બોચાંહાટી કેવળ ઈસુવોય બોરહો નાંય કોએત બાકી યહૂદી નિયમબી પાળતે આતેં, ચ્યે ગુપ્ત રીતીકોય આમહે ટોળામાય યેને આપહે તારણારા ઈસુ ખ્રિસ્તામાય જી આઝાદી હેય, ચ્યેલ નાશ કોઅરા કોશિશ કોઅય રીઅલે આતેં, જ્યેથી ચ્યે આમહાન યહૂદી નિયમાહા ગુલામ બોનાડી હોકે.


ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય તુમહે સુટકો કોઅલો હેય તે તુમહાન આમી મૂસા નિયમ પાળીન ચ્યાહા ગુલામ બોનના ગોરાજ નાંય હેય, બાકી યા સુટકાકોય શરીરા ઇચ્છા પુરી કોઅરાહાટી હારો મોકો મા દાહા, બાકી તુમહે સુટકા ઉપયોગ પ્રેમાકોય યોકબીજા સેવા કોઅરાહાટી કોઅયા.


યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે.


બાકી જો કાદો પોતે ગોરહયા, ખાસ કોઇન પોતે કુટુંબા મોદાત નાંય કોએ, તે ચ્યાય બોરહો કોઅના છોડી દેનલો હેય, એને અવિસ્વાસ્યા કોઅતો ખારાબ બોની ગીઅલો હેય.


જોવે આપા ચ્યાહાટી દુઃખ સહન કોઅતેહે, તે ચ્યાઆરે રાજા હારકા રાજ્યબી કોઅહુ. જોવે આપા ચ્યાલ નાકાર કોઅજેહે, તે તોબી આપહાન નાકાર કોઅરી.


ચ્યાહામાઅને કોલહાક લોક ઓહડા હેય જ્યા બીજહા ગોઅમે ઉરાયન મૂર્ખ થેએયેહેન ફસાવી લેતહેં, જીં ચ્યે પાપા વોજાકોય દાબાયન બોદી જાતી અભિલાષેહે તાબામાંય હેય.


તુમા લોક પોતે પોતાલ છુટકારો મિળલો જાંઅયા કાહાકા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાય પેલ્લેથીજ તુમહે છુટકો કોઅયહો, બાકી યા છુટકા પાહલા ખારાબ કામે મા કોઅહા, બાકી તુમા પોરમેહેરા સેવાકાહા હારકો વેવહાર કોઆ.


એને પાછી પવિત્રશાસ્ત્ર ઇબી આખહે, “તો ઓહડો દોગાડ હેય જ્યાથી લોકહાન ઠોકાર લાગહે, ઓહડા ખોલકડા હેય, જ્યાથી ચ્યે ઠોકાર ખાતહેં,” કાહાકા ચ્યે વચનાવોય બોરહો કોઅરા નાંય માગેત, યાહાટી ચ્યે ઠોકાર ખાયન પોડી જાતહેં, પોરમેહેરે ચ્યાહા હાતે ઈ ઓઅના યોજના બોનાડીહી.


જેહેકેન કા પવિત્રશાસ્ત્ર આખહે, “જો યોકા હારા માઅહા તારણ ઓઅના ઓલા કઠીણ હેય, તે ખારાબ માઅહા એને પાપી નોક્કીજ બોચનારા નાંય.”


પોરમેહેર બોદા ખારાબ લોકહાન સજા દેઅરી, બાકી તો ચ્યા જુઠા માસ્તારાહાન નોક્કીજ સજા દેઅરી, જ્યા પોતાના ખારાબ એને શરીરા ઇચ્છાથી કામ કોઅતેહે, એને જો પોતાવોય પોરમેહેરા અસ્વીકાર કોઅતાહા. ચ્યા જિદ્દી એને અભિમાન્યા હેય. ચ્યે મહિમામય હોરગા પ્રાણ્યા બારામાય અપમાન કોઇન ખારાબ બોલનાથી નાંય બીએ.


બાકી યા પેલ્લા કા ચ્યાય સદોમા નાશ કોઅયો, ચ્યાય લોટાલ કા જો યોક ન્યાયી માઅહું આતો, શેહેરામાઅને કાડી દેનો એને યે રીતે ચ્યાલ વાચાડી લેદો. લોટ બોજ દુઃખી આતો, કાહાકા સદોમા લોક કોઅહાજ નિયમાહાલ માનતેં નાંય આતેં એને શરામ યેય ઓહડે કામે કોઅતે આતેં.


બાકી પોરમેહેર ચ્યે આગનાયેથી આકાશ એને દોરત્યેલ જીં આમી હાલમાય હેય, સુરક્ષિત કોઅય રિયહો, એટલે આગડાથી ચ્યાહા નાશ કોઅય દેય. તો ચ્યાહાન ચ્યા દિહા હાટી રાખી રિયહો, જોવે તો ન્યાય કોઅરી એને ચ્યા લોકહાન નાશ કોઅય દેઅરી જ્યેં ચ્યા આગના પાલન નાંય કોએત.


જુઠા માઅહું કું હેય? તો, જો ઈસુવાલ ખ્રિસ્ત નાંય માને, તોજ ખ્રિસ્તા વિરુદી હેય, તો પોરમેહેર આબાલ એને પાહાલ, બેનહ્યાન નાંય માને.


એને બોદા લોકહા ન્યાય કોરાહાટી, ચ્યા બોદા ખારાબ કામહાહાટી ચ્યાહાવોય દોષ લાવાહાટી, જીં ચ્યાહાય પોરમેહેરા વિરુદ કોઅયાહાં, એને ચ્યો બોદ્યો નોકામ્યે વાતહેહાટી જ્યો ચ્યાહાય ચ્યા વિરુદ કોઅયોહો.”


ચ્યા તુમહાન આખ્યાં કોઅતા આતા, છેલ્લા દિહાહા માઅને પેલ્લા, ઓહડા લોક ઓરી જ્યા પ્રભુ એને ચ્યા લોકહા મજાક ઉડવી. યાજ ચ્યા લોક હેય જ્યાહા જીવનાવોય ચ્યાહા પોતાના ખારાબ ઇચ્છાયેહે કોબજો હેય.


“ઓ પ્રભુ, બોદા લોક તુલ બિઅતાહા, એને ચ્યે બોદે તો નાંવા સન્માન કોઅતેહે, કાહાકા તુંજ પવિત્ર પોરમેહેર હેય, બોદી જાતી લોક તો પાહાય યેતહે, એને ચ્યે ભક્તિ કોઅતેહે, કાહાકા તો ધાર્મિક કામે બોદહાન હારેકોય ખોબાર હેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ