36 યાહાટી જોવે પોરમેહેરા પોહો તુમહે છુટકો કોઅહે, તો હાચ્ચાં તુમહે છુટકો ઓઅઇ જાય.
પોરમેહેરા આત્મા માયેવોય ઉત્યહો, યાહાટી કા ચ્ચાય ગરીબાહાન હારી ખોબાર આખાહાટી અભિષેક કોઅયોહો. બંધનમાય પોડલાહાન છુટકા દાંહાટી, બોદા આંદળાહાન દેખતા કોઅરાહાટી એને બોદા દાબાય રોઅલાહાન છોડાવાહાટી ચ્ચાય માન દોવાડયોહો.
કાહાકા પવિત્ર આત્મા જીં આપહાન ઈસુ ખ્રિસ્ત પાઅને મિળહે, તુમહાન અનંતજીવન દેઅરી, એને તુમહાન પાપા એને મોરણા માઅને છોડવેહે.
કાહાકા જીં કાદાં ગુલામા રુપામાય પોરમેહેરાય નિવડયાહા એને હાદ્યાહા, તે તો યોક સ્વતંત્ર માઅહા હારકો હેય કાહાકા પ્રભુ ઈસુય ચ્યાલ ચ્યા પાપહા માઅને સુટકો કોઅલા હેય, એને તેહેકેનુજ જો સ્વતંત્ર રુપામાય હાદલો ગીઅલો હેય, ચ્યે આમી ખ્રિસ્તા ગુલામ બોની ગીઅલે હેય.
પ્રભુ તે આત્મા હેય, એને જાં કેસબી પ્રભુ આત્મા હેય તાં નિયમાહાથી છુટલા હેય.
ખ્રિસ્તાય આપહાન સુટા કોઅયા, જેથી કા આપા મૂસા નિયમાહા ગુલામીમાય નાંય રોય હોકજે, યાહાટી તુમા જાંઆય લા કા તુમા સુટે હેય, યાહાટી તુમા પાછા ચ્યાહા ગુલામ મા બોનહા.