25 યહૂદી આગેવાનહાય ઈસુલ પુછ્યાં, “તું કું હેતો?” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવેને માયે હિકાડના સુરુ કોઅયાહાં, તોવેને આંય તુમહાન આખતો યેનહો કા આંય કું હેતાંવ.
“જો તું ખ્રિસ્ત હેય, તોવે આમહાન આખી દે” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જો આંય આખું, તોવે તુમા બોરહો નાંય કોઅહા.
જોવે યહૂદી આગેવાનહાય યેરૂસાલેમ શેહેરામાઅને યાજક એને લેવીયાહાન યોહાનાલ ઈ પુછા દોવાડયા કા, “તું કું હેતો?” તોવે યોહાના સાક્ષી ઈ.
તોવે ચ્યાહાય યોહાનાલ પુછ્યાં, “પાછે તું કું હેતો? કા આમા આમહાન દોવાડનારાહાન જવાબ દેજે, તું પોતાના બારામાય કાય આખતોહો?”
તોવે યહૂદી આગેવાનહાય ઈસુપાય ટોળો વોળીન પુછ્યાં, “તો બારામાય આમે મોનામાય કોવે લોગુ શંકામાય રોજે? જો તું ખ્રિસ્ત હેતો, તે આમહાન ખુલ્લી રીતે આખી દે.”
એને પાછો મેહેલામાય ગીયો એને ઈસુવાલ પુછ્યાં “તું કેછને હેતો?” બાકી ઈસુય કાયજ જવાબ નાંય દેનો.
તોવે ઈસુવે પાછા લોકહાન આખ્યાં, “આંય દુનિયા ઉજવાડો હેતાઉ, જીં માઅહું મા શિષ્ય બોની તો કાદે દિહી આંદારામાય નાંય ચાલી, બાકી ચ્યાલ તો ઉજવાડો મિળી જો અનંતજીવન દેહે.”
યાહાટી માયે તુમહાન આખ્યાં, કા તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા, કાહાકા જોવે તુમા માયેવોય બોરહો નાંય કોઅહા કા તો આંયજ હેતાઉ, તોવે તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા.”
તુમહે બારામાય માન બોજ કાય આખના એને ન્યાય કોઅના હેય બાકી માન જ્યેં દોવાડયો, તો હાચ્ચો હેય, એને જીં આંય ચ્યાથી વોનાયોહો, તીંજ આંય દુનિયા લોકહાન આખતાહાવ.”