Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:20 - ગામીત નોવો કરાર

20 યો વાતો તો દેવાળા બાઆમાય હિકાડે જાં દાનપેટી આતી તાં આખી, એને ચ્યાલ કાદે દોઅયો નાંય, કાહાકા આજુ લોગુ ચ્યા સમય નાંય યેનેલ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:20
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાય તુમા માન ડાખૂ હોમજીન દોઓરાં હાટી તારવાય એને ડેંગારા લેઈને યેનાહા કા? એને આયતે દિને દેવાળામાય તુમહેઆરે રોઇન હિકાડૂ, તેરુ તુમાહાય માન નાંય દોઅયેલ.


મુખ્ય યાજકાંય ચ્યા સિક્કા લેઈને આખ્યાં, “યાહાન, ભંડાર માય થોવના નિયમશાસ્ત્ર આપહાન પોરવાનગી નાંય દેય, કાહાકા યા કાદાલ માઆઇ ટાકના કાંબારાં હેય.”


તો દેવાળા દાનપેટી હામ્મે બોહીન એએયા કોએ કા ચ્યે માઅહે દેવાળા તીજોર્યેમાય કેહેકેન પોયહા ટાકેત; એને બોજ મિલકાતવાળા લોકહાય બોજ પોયહા ટાક્યા.


તોવે ચ્યે ચ્યા શિષ્યહાન પાહાય હાદિન આખ્યાં કા, “આંય તુમહાન હાચ્ચી વાત આખતાહાવ કા દેવાળા તીજોર્યેમાય ટાકનારાહા માઅને ચ્યે ગોરીબ વિધવા બાયે બિજા બોદહા કોઅતા વોદારે ટાક્યા;


ચ્યેજ ગેડીયે મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને મુખ્ય યાજક ચ્યાલ દોઈ દાં માગેત, કાહાકા ચ્યા હુમજી ગીઅલા કા ચ્યાય આમેહાટી ઓ દાખલો દેનો, બાકી ચ્યાહાન લોકહા બિક આતી.


ઈસુ દેવાળા દાનપેટી હામ્મે બોહીન એએયા કોએ, કા ધનવાન લોક દેવાળા દાનપેટીમાય કેહેકેન પોયહા ટાકતાહા.


તોવે ચ્યા પાછા ચ્યાલ દોઅરાં કોએત, બાકી તો ચ્યાહાપાઅને દુઉ જાતો રિયો.


ઈસુવે ચ્ચેલ આખ્યાં, “આયા, તું માન કાહા આખતીહી? ખ્રિસ્તા રુપામાય મા વોળાખ કોઆહાટી આજુ મા સમય નાંય યેનહો.”


એને સણા આરદા દિહી પારવાઈ ગીયા તોવે ઈસુ દેવાળામાય જાયને હિકાડતો લાગ્યો.


યાહાટી યહૂદી આગેવાન ચ્યાલ દોઅરાં કોએત, બાકી તેરુંબી કાદે ચ્યાલ આથ નાંય લાવ્યો, કાહાકા આજુ લોગુ ચ્યા સમય નાંય યેનેલ.


યાહાટી કોલહાક લોક ચ્યાલ દોઅરાં કોએત, બાકી તેરુંબી કાદે ચ્યાલ આથ નાંય લાવ્યો.


તુમા સણામાય જાયા, આંય આમી નાંય જાવ, કાહાકા આજુ મા સમય નાંય યેનહો.”


એને બીજે દિહે હાકાળેહે પાછો દેવાળા બાઆપુર ગીયો, એને બોજ માઅહે ચ્યાપાય યેને તોવે તો બોહી ગીયો એને ચ્યાહાન હિકાડતો લાગ્યો.


તોવે ચ્યાહાય ઈસુલ ઠોકાંહાટી દોગડા ઈશ્યા, બાકી ઈસુ દેવાળામાઅને ઠાવકોજ જાતો રિયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ