Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 7:3 - ગામીત નોવો કરાર

3 યાહાટી ચ્યા બાહાહાય ચ્યાલ આખ્યાં, “ઇહિને યહૂદીયા વિસ્તારમાય જો, કા જીં કામ તું કોઅતોહો, તી તો શિષ્યહાય બી એઅરા જોજે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 7:3
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ઈસુ ચ્યે ગીરદ્યે આરે વાતો કોઅતોજ આતો તોવે ચ્યા આયહો એને બાહા યેના, એને બાઆ ઉબે રિયે એને ચ્યાઆરે વાતો કોઅરા માગતે આતેં.


ઈ વોનાઈન ચ્યા કુટુંબવાળે ચ્યાલ લાંહાટી ગોઅરે યેને, કાહાકા લોક આખે કા તો ગાંડવાય ગીયો ઓરી.


પાછે ઈસુ આયહો એને ચ્યા બાહા યેને, એને બાઆ ઉબે રિયે એને ચ્યાલ ચ્યાહાય હાદાડયો.


ઈસુવા આયહો એને ચ્યા બાહા ચ્યાપાય યેના, બાકી ગીરદી લેદે ચ્યે ઈસુલ નાંય મિળી હોક્યે.


તોવે ઈસુવાલ આખ્યાં, “તો આયહો એને બાહા બાઆ ઉબે રીઅલે હેતેં, ચ્યે તુલ મિળાં માગતેહે.”


ઈસુ એને ચ્યા શિષ્યબી વોરાડામાય નિમંત્રિત કોઅલા આતા.


તોવે ચ્યા શિષ્યહા માઅને બો બોદહાય ઈ વોનાયને આખ્યાં, “ઈ વાત કોઠાણ હેય, ઈ કું માની હોકહે?”


ચ્યા પાછે ઈસુ શિષ્યહા માઅને બોજ શિષ્ય પાછાડી ઓટી ગીયા, એને ચ્યાલ છોડીન જાતા રિયા.


બાકી ચ્યા બાહા સણામાય ગીયા, તોવે તોબી ખુલ્લી રીતે નાંય, બાકી ગુપ્તમાય ગીયો.


જોવે તો એહેકેન ઇચ્છા હેય કા લોક તો બારામાય જાંએ, તો તુલ બોદહા હામ્મે કામહાલ કોઅરા જોજે, જો તું ઈ કામ કોઅતોહો, તો પોતાલ દુનિયામાય પ્રગટ કોઇ દે.”


કાહાકા ચ્યા બાહા બી ચ્યાવોય બોરહો નાંય કોઅતા આતા.


તોવે પિત્તર ચ્યા અગ્યાર પ્રેષિતાહા આરે ઉબો રિયો એને મોઠેરે બોંબલીન આખા લાગ્યો, ઓ યહૂદીયા વિસ્તારા બાહાહાય, એને ઓ યેરૂસાલેમ શેહેરમાય રોનારા બોદા લોકહાય, ઈ જાઈલા, એને દિયાન દિન મા વાત વોનાય લા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ