5 તોવે ઈસુવે નોજાર કોઅયી કા ચ્યાપાય બોજ માઅહા ટોળો યેતો દેખ્યો, એને ચ્યે ફિલિપાલ પુછ્યાં, “યે બોદે ખાય હોકે ચ્યાહાટી આપા કેછને બાખે વેચાત્યો લેય યાહુ?”
શિષ્યહાય ઈસુવાલ આખ્યાં કા, “યા ઉજાડ જાગામાય ઓલા બોદા લોકહાન ખાવાડા હાટી કેછને ખાઅના મીળે?”
યાહાટી ચ્યા ઉડીમાય બોહીન યોક એકાંત જાગામાય નિંગી ગીયા જાં ચ્યા યોખલાજ રોય હોકે.
જોવે ચ્યા બાર પ્રેષિત, જ્યાહાન ઈસુવે દોવાડલા આતા ચ્યા ફિરી યેના, એને યેયન ચોમખી યોકઠા જાયા, એને ચ્યાહાય જીં કાય કોઅયા એને હિકાડયાં તીં બોદા ઈસુલ આખી દેખાડયાં. પાછે ચ્યાહાન આલાગ કોઇન બેતસાદા નાંવા શેહેરામાય લેય ગીયો.
બીજે દિહી ઈસુવે ગાલીલ ભાગા એછે જાઅના વિચાર કોઅયો, તોવે ફિલિપ ચ્યાલ મિળ્યો, તોવે ઈસુવે ચ્યાલ આખ્યાં, “મા શિષ્ય બોન.”
ફિલિપ તે આંદ્રિયાસ એને પિત્તરા ગાવા બેતસાદા ગાવા રોનારો આતો.
ફિલિપાલ નતનએલ મિળ્યો તોવે ચ્યાલ આખ્યાં, “આમહાન તી માઅહું મિળ્યહા, જ્યા બારામાય મૂસા નિયમશાસ્ત્ર માય એને ભવિષ્યવક્તાહાય લોખલાં આતા, તો નાજરેત ગાવામાઅને યોસેફા પોહો ઈસુ હેય.”
નતનએલે ફિલિપાલ પુછ્યાં, “કાય કાદી હારી વસ્તુ બી નાજરેત ગાવામાઅને નિંગી હોકતી હેય કા?” ફિલીપાય નતનએલાલ જવાબ દેનો, “તું યેઇન એઈલે.”
નતનએલાય ઈસુલ પુછ્યાં, “તું માન કેહેકે વોળાખતોહો?” ઈસુવે ચ્યાલ જવાબ દેનો, ચ્ચા પેલ્લા કા ફિલિપે તુલ હાદ્યો, “જોવે તું અંજીરા જાડા તોળે આતો, તોવે તુલ માયે દેખ્યેલ.”
આજુ ચાર મોયના બાકી હેય, પાછે વાડણી યી, એહેકોય તુમા આખતાહા નાંય કા? એઆ, આંય તુમહાન આખતાહાવ, તુમહે ડોળા ઉઠાવીન રાનહાન એઆ, કા ચ્યે વાડણીહાટી પાકી ગીઅલે હેય.