Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:45 - ગામીત નોવો કરાર

45 ભવિષ્યવક્તાહા લેખ માય એહેકેન લોખલાં હેય કા, ચ્યે બોદે પોરમેહેરાપાઅને હિકાડલે રોય. જીં કાદાં પોરમેહેર આબહા પાઅને વોનાલા એને હિકલાં હેય, તીંજ માયેપાંય યેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:45
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંઆય, તેહેકોયજ પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંઆય, એને જ્યા લોકહાન આંય, પોહો નિવાડતાહાવ, ચ્યા લોક આબહાલ જાઅરી.


તો આજુ બોલીજ રીયેલ ઓલાહામાયજ યોક ઉજળા વાદળાં યેના એને ચ્યાહાન ચ્યા સાવલ્યેકોય ડાકી લેદા, એને ચ્યાહાય વાદળામાઅરે પોરમેહેરાલ બોલતા વોનાયા, “ઓ મા પ્રિય પોહો હેય, ચ્યા આખલા માનજા”.


જેહેકોય બોજ સોમાયા પેલ્લા માલાખી ભવિષ્યવક્તાય લોખલ્યે ચોપડયેમાય, “પોરમેહેરાય ચ્યા પોહો, ખ્રિસ્તાલ આખ્યાં ‘એએ, આંય તો આગલા મા સંદેશ લેય યેનારાલ દોવાડુહુ, તો તોહાટી વાટ તિયાર કોઅરી.’


બોજ પેલ્લા, પોરમેહેરાય ચ્યા ભવિષ્યવક્તાકોય આખલા આતા. તો આપહાન આપહે દુશ્માનાહા એને ચ્યે બોદયે ગોત્યેથી બોચાવી જ્યેં આપહે આરી આડાઇ કોઅતેહે.


તોવે ઈસુવે ચ્યા બાર શિષ્યહાન આરે લેઈને આખ્યાં, “આપા યેરૂસાલેમ શેહેરમાય જાજહે, માઅહા પોહા બારામાય ભવિષ્યવક્તાહાય જીં કાય આખ્યેલ, તીં પુરાં ઓઅરી.


જેહેકેન મા ગેટેં આસલી ગોવાળા આવાજ વોળાખતેહે, તેહેકેનુજ મા લોક મા વાતે વોય ધ્યાન દેતહા, આંય ચ્યાહાન વોળાખતાહુ, એને ચ્યા મા શિષ્ય બોની ગીઅલા હેય.


આબહે માન જ્યા લોક દેનહા, ચ્યા બોદા માયેપાંય યી, એને જીં માઅહું માયેપાંય યી ચ્યાલ આંય નાંય કાડહીં.


એને ચ્યે આખ્યાં, “યાહાટી માયે તુમહાન આખ્યેલ કા જાવ લોગુ કાદા માઅહાલ પોરમેહેરાપાઅને ઈ વરદાન નાંય દી હોકે, તાંવ લોગુ તી માયેપાંય નાંય યી હોકે.”


ચ્યાહાટી તુમા હાચવીન રા, એહેકેન નાંય ઓએ, કા જીં ભવિષ્યવક્તાહા ચોપડયેમાય લોખલાં હેય, તી તુમહાવોય યી પોડે.


યાહાટી પોરમેહેરે ચ્યાહાન આકાશામાઅને દિહી, ચાંદ એને ચાંદાલાહાન દેવતાહા રુપામાય ભક્તિ કોઅરાહાટી છોડી દેના. જેહેકેન ભવિષ્યવક્તાહા ચોપડયેમાય પોરમેહેરાય આખ્યાં, “ઓ ઈસરાયેલી લોકહાય, તુમા ઉજાડ જાગામાય ચાળહી વોરહા લોગુ માન જોનાવરહા બલિદાન એને અન્નબલી નાંય ચોડવ્યા બાકી તુમહાય ચ્યાહાન બિજા દેવતાહાન ચોડવ્યા.


આંય ઈ પ્રાર્થના કોઅતાહાંવ કા મહિમામય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા મહિમામય આબહો એને મહિમા આબહો, તુમહાન આત્મિક જ્ઞાન એને બુદ્દિ દેય, જેથી તુમા આજુ વોદારી પોરમેહેરાલ હારેકોય હોમજી હોકા.


આપા જોલે આત્મિક રીતે પરિપક્વ હેજે, બોદહા ઓ વિચાર રા જોજે, એને જો કાદ્યે વાતમાય તુમહે આલાગ વિચાર હેય, તે પોરમેહેર ચ્ચાલબી તુમહાવોય પ્રગટ કોઅય દી.


યોકબીજા વિસ્વાસીવોય પ્રેમ રાખના બારામાય તુમહાન લોખના ગોરાજ નાંય હેય, કાહાકા યોકબીજાવોય પ્રેમ કોઅના તુમા પોરમેહેરા પાયને હિક્યાહા.


સમય યી તોવે આંય ચ્યાહાહાટી યા કરાર નોક્કી કોઅહી, પ્રભુ આખહે, આંય મા નિયમ ચ્યાહા રુદયામાય થોવહી, આંય ચ્યાહાન ચ્યાહા મોનામાય રાખહી.


તુમહેહાટી, તી પવિત્ર આત્મા, જ્યાલ તુમહાન ખ્રિસ્તાથી મિળલા હેય, તુમહેમાય રોહે, યાહાટી તુમહાન હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી કાદા માઅહા ગોરાજ નાંય હેય. ખ્રિસ્તાપાઅને મિળલા પવિત્ર આત્માજ તુમહાન બોદા કાય હિકાડેહે, ચ્યા શિક્ષણ હાચ્ચાં હેય, જુઠા નાંય; યાહાટી ચ્યા શિક્ષણા પરમાણે તુમા ખ્રિસ્તાઆરે એકતામાય બોની રા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ