Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:19 - ગામીત નોવો કરાર

19 તોવે જોવે ચ્યા તીન ચાર મીલ (૫ કિલોમીટર લગભગ) ગીયા ઓરી, તોવે ચ્યાહાય ઈસુવાલ દોરીયાવોય ચાલતો એને ઉડી એછે યેતો દેખ્યો, એને ચ્યા બિઇ ગીયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:19
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યેજ દિહી ચ્યાહામાઅને બેન શિષ્ય અમ્માઉસ નાંવા યોક ગાવામાય જાં લાગ્યા, જીં યેરૂસાલેમ શેહેરાથી હાંત મીલ (૧૧ કિલીમીટર)દુર આતા.


તો આજુ યેય તોલાહામાય બુતે ચ્યાલ આફળી પાડ્યો બાકી ઈસુવે બુતાલ દોમકાડયો, એને પાહાલ હારો કોઇન ચ્યા આબહાલ પાછો હોંપી દેનો.


બેથાનીયા ગાવા યેરૂસાલેમ શેહેરા પાહાય લગભગ તીન કિલોમીટર દુઉ આતા.


“આંય તુમહાન અનાથ નાંય છોડહી, આંય તુમહેપાય પાછો યેતહાવ.


એને તોફાના લીદે દોરિયામાય લાફા ઉસળા લાગ્યા.


બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય ઈસુ હેતાઉ, બીયહા મા.”


એને દારાખા કુંડામાય જીં આતા તી શેહેરા બારે દારખેં છુંદયે એને દારાખા કુંડામાઅને ઓલા લોય નિંગ્યા કા ગોડહા લગામે લોગુ પોઅચે ઓલા, લગભગ તીન હોવ કિલોમીટર લોગુ વોવી ગીયા.


ચ્યા શેહેરા ચાર ખૂણા આતા એને ચારી ખૂણા હારકાજ આતા, હોરગ્યા દૂતાય માપના પટ્ટીકોય શેહેર માપ્યા, ચ્યા લાંબાઈ બેન ઓજાર ચારસૌ કિલોમીટર શેહેર તી ચોરસ આતી, ચ્યા પોઅળાય, એને ઉચાઇ બી તોલીજ આતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ