Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 5:45 - ગામીત નોવો કરાર

45 તુમા એહેકેન મા હોમજાહા કા આંય આબા હોમ્મે તુમહાવોય દોષ થોવહી, મૂસા નિયમશાસ્ત્ર, જ્યાવોય તુમહાય આશા રાખીહી, તુમહાવોય દોષ થોવી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 5:45
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

આબ્રાહામાય ચ્યાલ આખ્યાં, ‘ચ્યાહાન ચેતાવણી દાંહાટી મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડી હેય, તો ચ્યાહામાઅને વોનાયને ચ્યા પાલન કોએ.’


જીં માઅહું મા નાકાર કોઅહે એને મા વાત સ્વીકાર નાંય કોએ, ચ્યાલ ડોંડ દેનારો તો યોક હેય, મતલબ જીં વાત માયે આખલી હેય, તી ન્યાયા દિહે ચ્યાલ ડોંડ દેઅરી.


કાય મૂસાએ તુમહાન નિયમશાસ્ત્ર નાંય દેનહો કા? તેરુંબી તુમહામાઅને કાદો નિયમ નાંય પાળે, તો તુમા માન કાહા માઆઇ ટાકાં હોદતાહા?”


બાકી ચ્યા ઈ વોનાઈન ડાયહા સે લેઈને વાહના પોહહા લોગુ યોકા પાઠી યોક આમા પાપી હેય એહેકેન હોમજીન જાતા રિયા, તોવે ઈસુ યોખલો રોય ગીયો, ચ્યે થેએયે આરે જીં આજુબી તાંજ ઉબલી આતી.


જ્યા ગેર યહૂદ્યાહાય મૂસા નિયમ મેળવ્યા વોગર પાપ કોઅયાહાં, તે ચ્યા મૂસા નિયમા વોગર પોરમેહેરાપાઅને ડૉડ પામી, એને જ્યા યહૂદ્યાહાય મૂસા નિયમ મીળવીન પાપ કોઅયાહાં, ચ્યાલ મૂસા નિયમાનુસાર પોરમેહેરાપાઅને ડૉડ મિળી.


યાહાટી જોલા લોક એહેકેન વિચાર કોઅતાહા કા મૂસા નિયમશાસ્ત્રા પાલન કોઇન ન્યાયી ઠોરહું, ચ્યે બોદે પોરમેહેરા હારાપા આધીન હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય, “જો કાદો મૂસા નિયમાહા ચોપડયેમાય લોખલાં હેય ચ્યા બોદા નિયમ નાંય પાળે, તે તો પોરમેહેરા હારાપા આધીન હેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ