43 આંય મા આબહા ઓદિકારાહાતે યેનહો, એને તુમા માન નાંય સ્વીકાર કોએ, બાકી જોવે બિજો કાદો પોતા ઓદિકારાકોય યેય તોવે ચ્યાલ તુમા સ્વીકાર કોઇ લાહા.
“કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.
બોજ લોક મા નાંવા કોઇન યી, ચ્યે આખી, આંય ખ્રિસ્ત હેતાઉ, એને બોજ લોકહાન ચ્યાહા માનાડાંહાટી છેતરી.
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “માયે તુમહાન આખી દેના, એને તેરુંબી તુમા બોરહો નાંય કોએત, જીં કામ આંય મા પોરમેહેર આબહા ઓદિકારા કોઇ કોઅતાહાંવ તીજ મા સાક્ષી હેય.
ઓ મા આબા, દેખાડ કા તું કોલહો મહિમામાય હેય તોવે હોરગામાઅને ઓહડો આવાજ ઓઅયો, “માયે દેખાડી દેના કા આંય કોલહો મહિમામાય હેતાંવ, એને આંય યાલ પાછો દેખાડીહી.”
“પોરમેહેરે દુનિયા લોકહાવોય ઓહડા મહાન પ્રેમ કોઅયા, યા લીદે ચ્યા યોકને-યોક પોહાલ બલિદાન કોઇ દેનો, યાહાટી કા જીં કાદાં માઅહું ચ્ચાવોય બોરહો કોઅહે, ચ્યા નાશ નાંય ઓઅય, બાકી ચ્યાલ અનંતજીવન મીળે.
બાકી કા આંય તુમહાન જાંઅતાહાંવ તુમા મોનામાય પોરમેહેરાવોય પ્રેમ નાંય કોએત.
કાહાકા આંય મા મોરજી પુરી કોઅરાહાટી નાંય, બાકી જ્યેં માન દોવાડયોહો ચ્યા મોરજી પુરી કોઅરાહાટી હોરગામાઅને યેનહો.
કાય તું ચ્યાજ મિસર દેશા નાંય, જો યા દિહહા પેલ્લા સરકારા વિરુદ બળવો કોઇન ચાર ઓજાર આથ્યાર બંદ લોકહાન ઉજાડ જાગામાય લેય ગીયો?”