Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 5:29 - ગામીત નોવો કરાર

29 જ્યાહાય હારાં જીવન જીવ્યા ઓરી, ચ્યે અનંતજીવન મિળવાહાટી મોઅલા માઅને પાછા જીવી ઉઠી, એને જ્યાહાય ખારાબ જીવન જીવ્યા ઓરી ચ્યે શિક્ષા બોગવાહાટી પાછે જીવી ઉઠી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 5:29
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે તું ધન્ય ઓઅહે, કાહાકા ચ્યાહા પે તુલ બોદલો દાંહાટી કાયજ નાંય હેય, બાકી તુલ ન્યાયી લોક મોઅલા માઅને પાછા જીવી ઉઠી, તોવે પોરમેહેર તુલ ચ્યા ઇનામ દી.”


એને પોરમેહેરાથી આશા રાખહુ, કા જેહેકેન પોતે યા લોકબી રાખતાહા, કા ન્યાયી એને અન્યાય બેન્યાહાલ પોરમેહેર મોઅલા માઅને પાછો જીવતા ઉઠાડી.


ચ્યાહાન બોજ હારાં કામ કોઅરાહાટી આખ, હારાં કામહામાય દાન દેનારા એને ઉદારતાકોય મોદાત કોઅરાહાટી તિયાર રોય.


યા કોઅતા, પોરમેહેરા બિકથી ચ્યાહાન ન્યાય કોઅરાહાટી એને બોળતા આગડામાય ડોંડ મિળાહાટી વાટ જોવાં પોડી કાહાકા ચ્યે ચ્યા દુશ્માન હેતેં.


બાકી હારાં કોઅના, એને જરુરમંદ લોકહાન મોદાત કોઅના વિહરાયાહા મા, કાહાકા પોરમેહેર ઓહડા બલિદાનાથી પ્રસન્ન ઓઅહે.


તો ખારાબ કોઅના છોડે, એને હારાંજ કોએ, તો બીજહા આરે મેળ મિળાપ થી રાંહાટી કોશિશ કોએ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ