Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 5:25 - ગામીત નોવો કરાર

25 “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ કા, ઓહડો સમય યી રોયહો, બાકી યેય ગીયહો, જોલે મોઅલે માઅહે પોરમેહેરા પોહા આવાજ વોનાઈ, એને જ્યેં વોનાઈ ચ્યે જીવતે ઓઈ જાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 5:25
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા ઈ એહેકોય આતા જેહેકેન મા પોહો મોઅઇ ગીઅલો આતો, પાછો જીવતો ઓઅય ગીયહો, ઓ ટાકાય ગીઅલો આતો બાકી આમી મિળી ગીયહો એને ચ્યા આનંદ મોનાવા લાગ્યા.”


બાકી આમી આનંદ કોઅરા એને મગન ઓરા જોજે કાહાકા તો ઓ બાહા જેહેકોય મોઅઇ ગીઅલો આતો એને પાછો જીવતો ઓઅય ગીયહો, જો ટાકાય ગીઅલો આતો, બાકી આમી મિળી ગીયહો.’”


ચ્યાલ ચ્યે આખ્યાં, “જ્યા લોક આત્મિક રીતે મોઅલા હેય, ચ્યાહાન ચ્યા લોકહા મોઅના વાટ જોવાં દે, બાકી તું જાયને પોરમેહેરા રાજ્યા વાત આખ.”


પાસ્કા સણા પેલ્લા જોવે ઈસુ જાંઆય ગીયો, કા મા સમય યેય ગીયહો, કા દુનિયા છોડીન પોરમેહેર આબહાહી પાછો ફિરી જાવ, તોવે ચ્યાવોય બોરહો કોઅનારા લોકહાવોય, જ્યેં દુનિયામાય આતેં, જેહેકેન તો પ્રેમ કોઅતો આતો, સેલે લોગુ તેહેકેન પ્રેમ કોઅતો રિયો.


ઈસુવે ઈ આખ્યાં પાછે આકાશા એછે એઇન આખ્યાં, “ઓ આબા, તો સમય યેય ગીયહો, કા તું પોહા મહિમા કોઓ, કા પોહોબી તો મહિમા કોએ.


ઈસુય ચ્યેલ આખ્યાં, “ઓ બાઈ, તું મા વાતવોય બોરહો કોઓ કા એહેકેન સમય યેય રોયહો કા તુમા યા ડોગાવોય એને યેરૂસાલેમ શેહેરામાયબી પોરમેહેર આબહા ભક્તિ નાંય કોઇ હોકહા.


બાકી તો સમય યેય રિયહો, બાકી યીજ ગીયહો, જોવે હાચ્ચાં ભક્ત પોરમેહેર આબા ભક્તિ આત્માથી એને હાચ્ચાયેથી કોઅરી, કાહાકા પિતા ચ્યાહાટી ઓહોડાજ ભક્તિ કોઅનારાહાન હોદહે.


કાહાકા જેહેકેન આબહો મોઅલા લોકહાન જીવતો કોઅહે, તેહેકેન પોહોબી ચ્યા મોરજી પરમાણે મોઅલા લોકહાન જીવતા કોઅહે.


ઈ વોનાયને તુમહાન નોવાય નાંય લાગા જોજે, કાહાકા ઓહડો સમય યી રોયહો, કા જોલે મોઅઇ ગીઅલે હેય, પોહા આવાજ વોનાયને જીવતે ઉઠી.


તોવે ચ્યા શિષ્યહા માઅને બો બોદહાય ઈ વોનાયને આખ્યાં, “ઈ વાત કોઠાણ હેય, ઈ કું માની હોકહે?”


આંય જીં આખતાહાવ તી તુમહાન કાહાનાય હોમાજ પોડે? કાહાકા તુમા મા વચન પાળા નાંય માગેત.


જો કાદો પોરમેહેરાપાઅને હેય, તો પોરમેહેરા વાતો વોનાયેહે, એને તુમા યાહાટી નાંય વોનાયે કાહાકા તુમા પોરમેહેરાપાઅને નાંય હેતા.”


ચ્યે ચ્ચાહાન જાવાબ દેનો, આંય તુમહાન આખી ચુક્યો, એને તુમા નાંય વોનાયા, આમી બીજેદા કાહા વોનાયા માગતાહા? તુમાબી ચ્યા શિષ્ય બોના કા?”


એને જોવે આપહાય બાપતિસ્મા લેદા તોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે એને દાટી દેનલે ગીયે, જેથી જેહેકેન ખ્રિસ્ત પોરમેહેર આબહા મહિમાકોય મોઅલામાયને પાછો જીવતો જાયો, તેહેકેન આપાબી નોવા જીવન જીવહું.


પેલ્લા તુમહાપાય પોરમેહેરાપાઅને નોવા જીવન નાંય આતા, તુમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં.


જોવે આમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં, તે પોરમેહેરાય આપહાન ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા, પોરમેહેરા સદા મોયા લીદે આપહે તારણ જાયલા હેય.


યાહાટી માઅહે એહેકેન આખતેહે, “તું જો હૂવી જાનારો જાગી જો, એને મોઅલા માઅને જીવી ઉઠ, તે ખ્રિસ્તા ઉજવાડો તોવોય ચોમકી.”


એને જોવે તુમા તુમહે પાપ એને સુન્નત હારકા મોઅલા આતા, તોવે પોરમેહેરાય ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા એને આપહે બોદા પાપ માફ કોઅયા.


“સારદીસ શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય તોજ હેતાંવ જો હાત ચાંદાલાહાન આથામાય લી રિઅલો હેય, એને પોરમેહેરા હાત આત્માહાન લી રિઅલો હેય, આંય તુમહાન આખતાહાવ. આંય જાંઅતાહાંવ કા તું કાય કામ કોઅતોહો, તું માયેવોય બોરહો કોઅતોહો એહેકેન તે દેખાડતોહો, બાકી આસલીમાય તું મા અનુસરણ નાંય કોએ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ