22 એને આબહો કાદા ન્યાય નાંય કોએ, બાકી ન્યાય કોઅના બોદા કામ પોહાલ હોઅપી દેનલા હેય.
મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંઆય, તેહેકોયજ પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંઆય, એને જ્યા લોકહાન આંય, પોહો નિવાડતાહાવ, ચ્યા લોક આબહાલ જાઅરી.
આંય, માઅહા પોહો, મા હોરગા દૂતહા આરે મા આબહા મહિમામાય યીહીં, એને ચ્યે સમયે આંય બોદહાલુજ ચ્યાહા કામહા ઇસાબે ઇનામ દિહી.
ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”
કાહાકા તુયે ચ્યાલ બોદા માઅહાવોય પુરો ઓદિકાર દેનહો, તોવે તો જ્યાહાલ તુયે ચ્યાલ દેનહા, ચ્યા બોદહાન તો અનંતજીવન દેય.
પોરમેહેર આબહો પોહાવોય પ્રેમ કોઅહે, એને બોદ્યોજ વસ્તુ ચ્યા તાબામાંય દેય દેનહા.
બાકી પોહાલ બોદા લોકહાવોય ન્યાય કોઅના બી ઓદિકાર દેનલો હેય, યાહાટી કા તો માઅહા પોહો હેય.
એને ઈસુવે આખ્યાં, “આંય દુનિયામાય ન્યાય કોઅરાહાટી યેનો, યાહાટી કા જ્યેં એઅઇ નાંય હોકેત ચ્યે એએ, એને જ્યા એઅતાહા ચ્યા આંદળા બોની જાય.”
એને ચ્યાય આમહાન આગના દેની કા બોદા લોકહામાય પ્રચાર કોઆ એને સાક્ષી દા, કા ઈસુ તોજ હેય જ્યાલ પોરમેહેરાય જીવતાહા એને મોઅઇ ગીઅલા ન્યાયી ઠોરાવલો હેય.
કાહાકા ચ્યાય યોક દિહી નોક્કી ઠોરવ્યોહો, ચ્યામાય તો આખા દુનિયા ન્યાય કોઅરી, પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદા લોકહાન યે વાતે સાબિતી દેય દેનહી.
જ્યેં દિહી પોરમેહેર ન્યાય કોઅરી તો દિહી આંય જીં હારી ખોબારે પ્રચાર કોઅહુ ચ્યાનુસાર ઈસુ ખ્રિસ્તાકોય માઅહા ગુપ્ત વિચારાહા ન્યાય કોઅરી.
કાહાકા ઈ જરુરી હેય કા આમા બોદે ખ્રિસ્તા ન્યાયાસના હામ્મે ઓજૂર ઓઅજે કા દરેકાલ શારીરિક શરીરાથી કોઅલા હારાં કા ખારાબ કામ કોઅયા ઓરી ચ્યાનુસાર ચ્યાલ ફળ મીળે.
જોવે ઈસુ ખ્રિસ્ત રાજા બોનીન રાજ્ય કોઅરા યી, તોવે તો જ્યેં જીવતે રોય એને જ્યેં મોઅઇ ગીઅલે હેય ચ્યા બેનહયા ન્યાય કોઅરી, યાહાટી પોરમેહેર એને ખ્રિસ્તાલ સાક્ષીદાર હોમજીન, આંય તુલ વિનાંતી કોઅતાહાંવ.
બાકી ચ્યે જો જીવતા એને મોઅલાહા ન્યાય કોઅનારા પોરમેહેરાલ પોતાના ચાલચલના ઇસાબ દેઅરી.