Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:29 - ગામીત નોવો કરાર

29 “ઈહીં યા, માયે કોઅલા બોદા કાય આખી દેના, ચ્યા માઅહાલ એઆ, કાય ઓજ તો ખ્રિસ્ત નાંય હેય?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:29
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યાથી બોદે નોવાય થી આખા લાગ્યેં, “ઓ કા દાઉદ રાજા કુળામાઅને હેય?”


થેઅયેય ઈસુલ આખ્યાં, “આંય જાઅત્યાહાવ કા મસીહ જો ખ્રિસ્ત આખાયેહે, યેનારો હેય, જોવે તો યી, તો આમહાન બોદ્યો વાતો આખી દી.”


તોવે તી થેએ વેંડલા તાંજ છોડીન ગાવામાય ગિઇ, એને લોકહાન આખા લાગી.


તોવે ચ્યે ગાવામાઅને નિંગીન ઈસુલ એઅરા ચ્યાપાય યેતે લાગ્યેં.


માયે કોઅલા બોદા ચ્યાય માન આખ્યાં એહેકેન આખનારી થેઅયે વોનાયને ચ્યા ગાવા બોજ સમરૂની લોકહાય ઈસુવોય બોરહો કોઅયો.


બાકી એઆ, તો તે બોદહા હોમ્મે વાતો કોઇ રિઅલો હેય, એને કાદો ચ્યાલ કાય નાંય આખે, એને આગેવાન લોકહાન ખાત્રી જાયી કા ઓજ ખ્રિસ્ત હેય?


એને લોકહા ગીરદ્યેમાઅને બોજ જાઅહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને આખા લાગ્યા, “ખ્રિસ્ત જોવે યી તોવે યા કોઅતા વોદારી ચમત્કાર કોઇ દેખાડી કા જ્યેં યાય દેખાડયે?”


પવિત્ર આત્મા એને ગેટા વોવડી યે બેની ઈસુલ આખતેહે, “યે!” એને વોનાનારાબી આખે “યે!” જો પિહો હેય તો યેય, એને જીં ચ્યાલ જોજહે તીં જીવના પાઆઈ મોફાત લેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ