2 ઈસુ પોતે નાંય બાકી ચ્યા શિષ્ય બાપતિસ્મા દેતા આતા.
ઈસુ એને ચ્યા શિષ્યબી વોરાડામાય નિમંત્રિત કોઅલા આતા.
ચ્યા પાછે ઈસુ એને ચ્યા શિષ્ય યહૂદીયા વિસ્તારામાય યેના, એને તો તાં ચ્યાહાઆરે રોઇન બાપતિસ્મા દાં લાગ્યો.
તોવે યોહાના શિષ્યહાય યોહાનાપાય જાયને આખ્યાં, “ઓ ગુરુ, જીં માઅહું યારદેન નોયે ચ્યેમેરે ચ્યાહા આરી આતો, જ્યા બારામાય તુયે આખ્યેલ, એએ, તો આમી બાપતિસ્મા દેહે, એને બોદે ચ્યાપાય જાતહેં.”
એને પિત્તરે ચ્યાહાન આગના દેની કા ચ્યાહાન ઈસુ ખ્રિસ્તા નાવામાય બાપતિસ્મા દેનલા જાય, તોવે ચ્યાહાય ચ્યાલ વિનાંતી કોઅયી કા આજુ કોલહાક દિહી આમહે આરે રોય, યાહાટી ચ્યા કોલહાક દિહી રુકાય ગીયા.