7 તું નોવાય નાંય પામા જોજે, માયે તુલ આખ્યાં કા, તુલ નોવો જન્મો લેઅના જરુરી હેય.
જોવે તુમહાન માયે દુનિયામાઅને વાત આખી તોવે ચ્યેવોય તુમા બોરહો નાંય કોએત, તો જોવે હોરગા બારામાય વાત આખું, તોવે ચ્યાવોય તુમા કેહેકે બોરહો કોઅહા?
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાછો જન્મો નાંય લેય તે પોરમેહેરા રાજ્ય નાંય એઇ હોકે.”
કાહાકા માઅહા પાઅને જન્મો શારીરિક જન્મો હેય, એને પવિત્ર આત્માપાઅને જન્મો તો નોવો જન્મો હેય.
જીં માઅહું પવિત્ર આત્માકોય જોન્મુલા હેય તો વારા હારખો હેય, વારો ગોમે તાં જાહાય, ચ્યા આવાજ તું વોનાતોહો, બાકી તો કેછને યેહે એને કેછ જાહાય, તી તુલ ખોબાર નાંય પોડે.”
ઈ વોનાયને તુમહાન નોવાય નાંય લાગા જોજે, કાહાકા ઓહડો સમય યી રોયહો, કા જોલે મોઅઇ ગીઅલે હેય, પોહા આવાજ વોનાયને જીવતે ઉઠી.
એને પોરમેહેર આબહાલ ધન્યવાદ દેતે રા, કાહાકા ચ્યાય તુમહાન યે લાયકે બોનાવ્યાં કા તુમા હોરગા રાજ્યમાય રોનારા પવિત્ર લોકહાઆરે વારસા સહભાગી બોને.
બોદહાઆરે મેળમેળાપથી રા, એને પવિત્ર ઓઅરાહાટી બોદ્યેજ રીતે કોશિશ કોઅતા રા, કાહાકા યા વોગાર કાદોજ વ્યક્તી પ્રભુલ નાંય એઅરી.
કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.
બાકી કાયબી ખારાબ તાં પ્રવેશ નાંય કોઅરી, કાદાબી ઓહડા માઅહું જીં લાજારવાણહા કામ કોઅહે કા જુઠા બોલહે તાં પ્રવેશ નાંય કોઅરી. બાકી કેવળ જ્યા લોકહા નાંવ ગેટા જીવના ચોપડયેમાય લોખલે હેય ચ્યેજ જાય હોકી.