Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 3:31 - ગામીત નોવો કરાર

31 “જો હોરગામાઅને યેહે, તો બોદહા કોઅતો મહાન હેય, જો દોરત્યેવોયને યેહે તો દોરત્યેવોયને હેય એને દોરતીજ વાતો કોઅહે, એને જો હોરગામાઅને યેહે તો બોદહા ઉચે હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 3:31
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”


યોહાને ચ્યા બારામાય સાક્ષી દેની, એને બોંબલીન આખ્યાં, “ઓ તોજ હેય, જ્યા બારામાય માયે આખલા આતા કા, મા પાછે જો યેનારો હેય, તો મા કોઅતો મહાન હેય, કાહાકા તો મા કોઅતો પેલ્લા આતો.”


ઓ તોજ હેય, જો મા પાછે યેનારો હેય, આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયકે નાંય હેય.”


ઓ તોજ હેય, જ્યા બારામાય માયે આખ્યેલ કા, મા પાછે યોક યેનારો હેય, જો મા કોઅતો મહાન હેય, કાહાકા તો મા કોઅતો પેલ્લો આતો.


તો બોજ મહત્વપૂર્ણ ઓઈ જાં જોજે, એને આંય વોછો મહત્વપૂર્ણ બોનુ.


કાહાકા જીં બાખે હોરગામાઅને યેહે એને દુનિયા લોકહાન જીવન દેહે, તીજ પોરમેહેરા બાખે હેય.”


જીવના બાખે જીં હોરગામાઅને ઉતી યેનલી હેય તી આંય હેય. યે બાખ્યેમાઅને જોવે કાદો ખાય, તો સદાકાળ જીવી, એને જીં બાખે આંય દિહી તી દુનિયા લોકહા જીવનાહાટી મા શરીર હેય.”


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા યા દુનિયામાય પૈદા ઓઅયાહા, બાકી આંય હોરગામાઅને યેનહો, તુમા દુનિયા હેતા, આંય દુનિયા નાંય હેય.


તુમા ચ્યા સંદેશાલ જાંઅતેહે, પોરમેહેરાય આમહાન એટલે ઈસરાયેલી લોકહાન દોવાડયો, ચ્યાય શાંતી બારામાય હારી ખોબાર આખી, જીં લોકહાન ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅવાથી મિળી હોકહે, તો બોદહા પોરમેહેર હેય.


પ્રસિદ્ધ આગલા ડાયાબી એટલે આબ્રાહામ, ઈસાક એને યાકૂબ ચ્યાજ આગલા ડાયા હેય, શરીરા ઇસાબે ઈસુ ખ્રિસ્તાબી ચ્ચાહાજ પેડ્યેમાય જન્મો જાયો, પોરમેહેર બોદહાવોય રાજ્ય કોઅહે, ચ્યા સાદા સ્તુતિ ઓઅતી રોય. આમેન.


આમી પેલ્લા કરારામાય, પોરમેહેરે ઈસરાયેલ લોકહાન આરાધના બારામાય એને યે દોરત્યેવોય બોનાડલા જાનારા માંડવા બારામાય નિયમ દેનલા આતા.


આમી તો હોરગામાય જાયને પોરમેહેરા જમણી એછે બોઠલો હેય, એને તો બોદા હોરગા દૂતહા, ઓદિકાર્યાહા એને બોદયે શક્તિહેવોય રાજ કોઅહે.


ચ્યા જુઠા ભવિષ્યવક્તા દુનિયાના હેય, યાહાટી ચ્યા દુનિયા વાત આખતાહા, એને દુનિયા લોક ચ્યાહા વોનાતાહા.


એને ચ્યા ડોગલાવોય એને જમણી જાગાવોય ચ્યા નાંવ લોખલાં હેય, “રાજહા રાજા, એને પ્રભુહૂ પ્રભુ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ