1 નિકોદેમુસ નાંવા યોક માટડો આતો, તો યહૂદીયાહા મોઠી સોબાયે આગેવાન આતો, તો યોક પોરૂષી બી આતો.
પિલાત રાજાય મુખ્ય યાજકાહાલ એને આગેવાનાહાન એને લોકહાન હાદિન આખ્યાં.
નિકોદેમુસ બી, જો પેલ્લા ઈસુવાપાય રાતી ગીઅલો આતો, એલવા બેખાળલો લગભગ તેત્રીસ કિલો ગંધરસ લેય યેનો.
ઈસુવે જવાબ દેનો, “તું ઈસરાયેલ લોકહા ગુરુ હેય, તુલ યો વાતો હોમજી જાં જોજે.”
બાકી એઆ, તો તે બોદહા હોમ્મે વાતો કોઇ રિઅલો હેય, એને કાદો ચ્યાલ કાય નાંય આખે, એને આગેવાન લોકહાન ખાત્રી જાયી કા ઓજ ખ્રિસ્ત હેય?