Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 20:25 - ગામીત નોવો કરાર

25 જોવે બિજા શિષ્ય ચ્યાલ આખા લાગ્યા, “આમહાય પ્રભુવાલ દેખ્યો” તોવે ચ્ચાય ચ્યાહાન આખ્યાં, “ચ્યા આથામાય ખીલા ઠોક્યાં ચ્યા જોખમા વોણ એઉ એને ખીલહા વોણામાય મા આંગળી થોવુ એને ચ્યા પાહાળામાય મા આથ ટાકીન એઇ નાંય લાવ, તાં લોગુ આંય નાંય બોરહો કોઉ કા તો મોઅલા માઅને જીવતો ઉઠયહો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 20:25
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

એલે બીજહાન બોચાવ્યા, બાકી પોતેજ પોતાલ બોચાવી નાંય હોકે. ઓ માઅહું જો ઈસરાયેલ દેશા ખ્રિસ્ત એને રાજા, ઓઅરા માગતો આતો આમી હુળીખાંબાવોયને ઉતી યે, કા આમા એઇ હોકજે એને તોવોય બોરહો કોઅઇ હોકજે કા ઓજ આમે રાજા હેય.


બાકી જોવે મરિયમે શિષ્યહાન આખ્યાં, “ઈસુ જીવતો હેય, એને માયે આમી ચ્યાલ દેખ્યો” પાછે શિષ્યહાય વિચાર કોઅયો ઈ હાચ્ચાં નાંય ઓઅઇ હોકે.


જોવે ચ્યાહાય ઈસુલ વોળખ્યો, તોવે ચ્યા બેની શિષ્ય પાછી યેરૂસાલેમ વોળી ગીયા, ચ્યાહાય ચ્યાહા બિજા શિષ્યહાન આખ્યાં કા કાય જાયલા આતા, બાકી ચ્યા યાવોય બોરહો નાંય કોઅતા આતા.


પાછે, ઈસુ અગ્યાર શિષ્યહાન બી દેખાયો, જોવે ચ્યા ખાં બોઠલા આતા. ઈસુ ચ્યાહાન ખિજવાયો કાહાકા ચ્યા લોકહા સાક્ષ્યે વોય બોરહો નાંય થોવના લેદે બોજ જિદ્દી બોની ગીઅલા, જ્યાહાય ચ્યાલ પાછી જીવી ઉઠનામાઅને દેખલો આતો.


તોવે ઈસુવે ચ્યા બેન શિષ્યહાન આખ્યાં, “ઓ નિર્બુધીહાય, જીં કાય ભવિષ્યવક્તાહાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, તુમહાન ચ્યે વાતવોય બોરહો કોઅરા બોજ વોગરા લાગહે!


આંદ્રિયાસ પેલ્લા ચ્યા બાહા સિમોનાલ મિળ્યો એને ચ્યાલ આખ્યાં, “આમહાન ખ્રિસ્ત એટલે મસીહા, મિળી ગીયહો.”


તોવે ચ્યાય થોમાલ આખ્યાં, “તો આંગળી ઈહીં લેય યે એને મા આથ એએ, એને તો આથ દોઓ એને મા પાહાળામાય ટાક, એને શંકા કોઅના બંદ કોઓ, બાકી બોરહો કોઓ કા આંય જીવતો હેય.”


યાહાટી ચ્યા શિષ્યાય જ્યાલ ઈસુ પ્રેમ કોએ, તો સિમોન પિત્તરાલ આખ્યાં, “ઓ તો પ્રભુ હેય” પિત્તરે ઈ વોનાઈન કા પ્રભુ હેય, ડોગલાં પોવી લેદા જ્યેં ચ્યાય માછલે દોઅતા સમયે કાડી થોવલે. એને પાઅયામાય કુદી પોડયો.


તોવે ચ્યાહાય ઈસુલ પુછ્યાં, “તું કાય ચિન્હ દેખાડતોહો કા તી એઇન તોવોય આમા બોરહો કોઅજે? તું કોઅહા કામ દેખાડતોહો?


ઓ બાહાબોઅયેહેય, હાચવીન રા, કા તુમહેમાય ઓહડા ખારાબ એને બોરહા વગરના મોન નાંય રોય, જો જીવતા પોરમેહેરાલ મોનાય કોઅઇ દેય.


પોરમેહેરાય ચ્યા લોકહા બારામાય ખાત્રીપુર્વક ઘોષણા કોઅયી, કા ચ્યા કોદહીજ આરામા જાગામાય નાંય જાય હોકી, જ્યાહાય ચ્યા આગના નાંય પાળી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ