Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 20:23 - ગામીત નોવો કરાર

23 જ્યા કાદા પાપ તુમા માફ કોઅહા, ચ્યાહા પાપ માફ ઓઈ જાય, જ્યા કાદા પાપ તુમા નાંય માફ કોઅહા, ચ્યાહા પાપ નાંય માફ ઓઅય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 20:23
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંય તુલ હોરગા રાજ્યા ચાવ્યો દિહી: એને જીં કાય તું દોરત્યેવોય બાંદહે, તીં હોરગામાય બાંદહે, એને જીં કાય તું દોરત્યેવોય ખોલહે, તીં હોરગામાય ખોલાઈ.”


“આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જીં કાય તુમા દોરત્યેવોય બેગા કોઅહા, તીંજ હોરગામાય બેગા કોઅહા એને જીં કાય તુમા દોરત્યેવોય ખોલાહા, તી હોરગામાય ખુલી.


ઈ આખીન ચ્યાય ચ્યાહાવોય ફુક્યા એને ચ્યાહાન આખ્યાં, “પવિત્ર આત્મા લા.


જ્યા બોદાજ ભવિષ્યવક્તા સાક્ષી દેતહા કા જો કાદો ચ્યાવોય બોરહો કોઅહે, ચ્યાલ ઈસુ નાવામાય પાપાહા માફી મિળી જાય.”


પિત્તરે ચ્યાહાન આખ્યાં કા, “પાપ કોઅના બંદ કોઆ, એને તુમહેમાઅને બોદા જાંઆ તુમહે પાપહા માફી મેળવાહાટી ઈસુ ખ્રિસ્તા નાંવે બાપતિસ્મા લાં, તોવે તુમહાન પવિત્ર આત્મા દાન મિળી.


તે મા નિર્ણય ઓ હેય, જોવે તુમા એને આંય આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્યાકોય જોવે આત્મામાય યોકઠે ઓઅતેહે, તે ઓહડા માઅહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા ઓદિકારાકોય,


પ્રેષિત એને ભવિષ્યવક્તાહા પાયાવોય તુમા યોક ગોઆ હારકા હેય એને જ્યા ખૂણા વોઅને મુખ્ય દોગડો ઈસુ ખ્રિસ્ત હેય.


ચ્યાહામાઅને હુમનાયુસ એને સિકંદર હેય, માયે ચ્યાહાન સૈતાના શક્તિ ઓદિકારા તાબે કોઅનાકોય ડૉડ દેનલા હેય, કા ચ્યા પોરમેહેરા નિંદા કોઅના બંદ કોઅય હોકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ