Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:6 - ગામીત નોવો કરાર

6 મુખ્ય યાજક એને દેવાળા રાખવાળ્યાહાય ચ્યાલ દેખ્યો, તોવે બોંબલીન આખતા લાગ્યા. “ચ્યાલ હુળીખાંબાવોય ચોડવા, હુળીખાંબાવોય,” પિલાત રાજાય આખ્યાં, તુમાંજ ચ્યાલ લી જાયને હુળીખાંબાવોય ચોડવા, કાહાકા માન ચ્યામાય કાયજ દોષ નાંય દેખાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:6
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પિત્તર દુઉ લોગુ ચ્યા પાહલા-પાહલા મહાયાજકા ગોઆ બાઆપુર લોગુ ગીયો, એને માજા જાયન કાય ઉસબે તી એરા ચાકારા આરે બોહી ગીયો.


પિલાત રાજાય ચ્યાહાન પુછ્યાં, “તોવે જ્યાલ તુમા ખ્રિસ્ત આખતેહે ચ્યા ઈસુવાલ કાય કોઅઉ?” ચ્યા બોદહાય આખ્યાં, “ચ્યાલ હુળીખાંબે ચોડવી દિયા.”


પિલાતેં એઅયા કા, ચ્યાથી કાયજ નાંય ઓઈ હોક્યા, ઉલટાં વિરુદ વોદતાંજ જાય, તોવે ચ્યે પાઆય લેઈને લોકહા દેખતે આથ દોવ્યા, એને આખ્યાં, “આંય એલા ન્યાયી માઅહાલ માઆઇ ટાકનાથી નિર્દોષ હેતાઉ, તુમાંજ ચ્યા જિમ્મેદાર હેય.”


પિલાત રાજાય મુખ્ય યાજકાલ એને લોકહાન આખ્યાં, “યા માટડામાય કાય ગુનો નાંય દેખાય.”


તોવે યહૂદા સિપાડાહા ટોળી એને મુખ્ય યાજક એને પોરૂષીયાહા પાઅને સિપાડાહાન લેયને, દિવા, ચુડા એને આથીયાર લેઈને, તાં યેનો.


પિલાત રાજાય આખ્યાં, “તુમાંજ ચ્યાલ લેય જાયને તુમહે નિયમશાસ્ત્રા પરમાણે ચ્યા ન્યાય કોઆ” યહૂદી આગેવાનહાય આખ્યાં, “આમહાન કાદા માઅહાલ માઆઇ ટાકના ઓદિકાર નાંય હેય.”


પિલાત રાજાય ઈસુલ પુછ્યાં, “હાચ્ચાં કાય હેય?” એહેકેન આખીન તો પાછો બાઆ યહૂદી આગેવાનહાપાય ગીયો, એને ચ્યાહાન આખ્યાં, “મા તે યામાય કાયબી દોષ નાંય મીળે.


બાકી ચ્યા બોંબલા લાગ્યા, “ચ્યાલ માઆઇ ટાકાં, માઆઇ ટાકાં, ચ્ચાલ હુળીખાંબાવોય ચોડવા” પિલાત રાજાય આખ્યાં, “કાય આંય તુમહે રાજાલ હુળીખાંબાવોય ચોડવી દાંઉ?” મુખ્ય યાજકાંય જવાબ દેનો, “કૈસર રાજા સિવાય આમે બિજો રાજા કાદો નાંય હેય.”


તોવે પિલાત રાજાય પાછો બાઆ નિંગીન લોકહાન આખ્યાં, “એઆ, આંય ચ્યાલ તુમહેપાય પાછો બાઆ લી યેતહાવ, કા તુમા જાઈ લેય કા માન કાયબી દોષ ચ્યામાય નાંય દેખાય.”


પોરમેહેરાકોય ઠરાવલી યોજના એને પેલ્લા જ્ઞાનાનુસાર, તો તુમહે આથામાય હોપાય ગીયો, તુમહાય ચ્યાલ ખારાબ માઅહા મોદાત લેયને ખીલા ઠોકીન હુળીખાંબાવોય ચોડવીન માઆઇ ટાક્યો.


તુમહે આગલ્યા ડાયહાય બોદા ભવિષ્યવક્તાહા આરે ખારાબ કોઅયા જ્યાહાલ પોરમેહેરાય દોવાડલા આતા, ચ્યાહાય ચ્યા ભવિષ્યવક્તાહાલ માઆઇ ટાક્યા જ્યાહાન ખ્રિસ્ત જો ન્યાયી હેય ચ્યા યેયના ભવિષ્યવાણી કોઅયેલ, એને આમી તુમા ચ્યાલ દોઅનારા એને માઆઇ ટાકનારા બોન્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ