18 તાં ચ્યાહાય ચ્યાલ એને ચ્યાઆરે બિજા બેન માઅહાન હુળીખાંબાવોય ચોડવી દેના, યેકાન્યે યોક એને ચ્યેકાન્યે યોક, એને વોચ્ચે ઈસુલ.
યેજપરમાણે ચ્યાઆરે જ્યા બાંડ હુળીખાંબાવોય ચોડાવલા આતા ચ્યાહાય બી ચ્યા નિંદા કોઅયી.
ઈ યાહાટી જાયા, કા ઈ વાત પુરી ઓઅય, જીં ઈસુય ઈ દોર્શાવીન આખલી આતી, કા તો કેહેકેન મોઅરી.
યાહાટી સીપાડાહાય યેયન ઈસુવાઆરે જ્યા હુળીખાંબાવોય ચોડાવલા આતા ચ્યાહા પાગ મૂડી ટાક્યા, પેલ્લા યોકા એને પાછે બિજા બી મુડયા.
પોરમેહેરાકોય ઠરાવલી યોજના એને પેલ્લા જ્ઞાનાનુસાર, તો તુમહે આથામાય હોપાય ગીયો, તુમહાય ચ્યાલ ખારાબ માઅહા મોદાત લેયને ખીલા ઠોકીન હુળીખાંબાવોય ચોડવીન માઆઇ ટાક્યો.
બાકી ખ્રિસ્તાય આપહાન ચ્યા હારાપામાઅને છુટકા કોઅયા જો નિયમાહાલ લેય યેહે, એને ખ્રિસ્ત પોતે આપહે હારાપ લેય લેઈને હુળીખાંબાવોય આપહે પાપહાહાટી બલિદાન ઓઅય ગીયો, જેહેકેન મૂસા નિયમમાય લોખલાં હેય, “હારાપી હેય તો જો હુળીખાંબાવોય માઆય ટાકલો જાહે.”
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.