Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 17:18 - ગામીત નોવો કરાર

18 જેહેકેન તુયે માન દુનિયામાય દોવાડયો, તેહેકેન માયે બી ચ્યાહાન દુનિયામાય દોવાડયાહા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 17:18
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

યા બાર શિષ્યહાન ઈસુવે એહેકેન આખીન દોવાડયા કા: “ગેર યહૂદી લોકહામાય જાતા મા, એને સમરૂના કોઅહાબી શેહેરામાય ઉરાયાહા મા.


યાહાટી મા આખલ્યા વોનાયા, આંય તુમહાપાય ભવિષ્યવક્તા, બુદ્યેવાળા એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુલ દોવાડુહુ, એને તુમા ચ્યાહામાઅને કોલાહાલ યોક માઆઇ ટાકહા, એને કોલહાક હુળીખાંબાવોય ચોડવાહા, એને કોલહાક તુમહે સોબાયે ઠિકાણે ચોપકાહા માર ઠોકહા, એને કોલહાક યોકા ગાવામાઅને બિજા ગાવામાય તાંગાડતા ફીરહા.


કા ચ્યે બોદે યોક ઓએ, ઓ આબા, જેહેકેન તું માંયેમાય હેય, એને આંય તોમાય હેતાંવ, તેહેકેન ચ્યે બી આપહામાય રોય, યાહાટી કા દુનિયા લોક બોરહો કોએ, કા તુયેજ માન દોવાડયોહો.


આંય ચ્યાહામાય એને તું માંયેમાય, યાહાટી કા ચ્યા પુરેરીતે કોઇન યોક ઓઈ જાય એને દુનિયા લોકહાન ખોબાર પોડે કા તુયે માન દોવાડયો, એને જેહેકેન તુયે માયેવોય પ્રેમ કોઅયા, તેહેકેન ચ્યાહાવોય પ્રેમ કોઅલા હેય.


ઓ ધાર્મિક આબા, દુનિયા લોકહાય તુલ નાંય જાંઆયો, બાકી માયે તુલ જાંઆયો, એને મા શિષ્યહાય બી જાંઆયો કા તુયેજ માન દોવાડયોહો.


એને અનંતજીવન ઈ હેય, કા ચ્યા તુલ યોકુજ હાચ્ચો પોરમેહેરાલ, એને ઈસુ ખ્રિસ્તાલ જ્યાલ તુયે દોવાડયોહો, જાંએ.


કાહાકા જો સંદેશ તુયે માન દેનો, માયે ચ્ચાહાન પોઅચાડી દેનો એને ચ્યા સંદેશાલ ચ્યાહાય બોરહો કોઅયો, એને હાચ્ચાં જાંઅતાહા કા આંય તોપાઅને યેનહો, એને ચ્યાહાય ઓ બોરહો કોઅયો કા તુયેજ માન દોવાડયોહો.


તોવે ઈસુવે પાછા ચ્યાહાન આખ્યાં, “તુમહાન શાંતી મીળે. જેહેકેન આબહે માન દુનિયામાય દોવાડયો તેહેકેન આંય તુમહાન દુનિયામાય દોવાડતાહું.”


કાહાકા પોરમેહેરે ચ્યા પોહાલ દુનિયા લોકહાવોય ડોંડ દાં નાંય દોવાડયો, બાકી ચ્યાકોય દુનિયા લોકહા તારણ કોઅરાહાટી દોવાડયો.


જ્યામાય તુમહાય મેહનાત નાંય કોઅયાહાં તી રાન માયે વાડાહાટી તુમહાન દોવાડયા. બીજહાંય મેહનાત કોઅલી હેય બાકી તુમા ચ્યા પાક યોખઠા કોઅહા.”


યાહાટી આમા ખ્રિસ્તા એલચી હેજે, માના પોરમેહેર આપહેથી લોકહાન ચ્યા સંદેશ માની લાંહાટી બળજબરી કોઅય રિયહો, આમા ખ્રિસ્તાથી લોકહાન વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય લા.


પોરમેહેરાય માન ચ્યા પોતાની સદા મોયા એને સામર્થ્યાકોય હારી ખોબાર આખાહાટી ચ્યા સેવક બોનાડયોહો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ