Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 16:8 - ગામીત નોવો કરાર

8 એને જોવે તો યી, તોવે તો દુનિયા લોકહા પાપ એને ન્યાયપણા એને ન્યાયા બારામાય સાબિતી દી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 16:8
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી તેરુંબી આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, કા મા જાઅના તુમહેહાટી હારાં હેય, કાહાકા જો આંય નાંય જાંઉ, તોવે મોદાત્યો તુમહેપાય નાંય યી, બાકી જોવે આંય જાહીં, તોવે ચ્યાલ તુમહેપાય આંય દોવાડીહી.


પાપા બારામાય યાહાટી સાબિતી કોઅરી કાહાકા ચ્યે માયેવોય બોરહો નાંય કોએ.


તુમહેમાઅને કું માન પાપ કોઅના દોષ થોવહે? જોવે આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ તોવે તુમા કાહાનાય બોરહો કોએત?


બાકી ચ્યા ઈ વોનાઈન ડાયહા સે લેઈને વાહના પોહહા લોગુ યોકા પાઠી યોક આમા પાપી હેય એહેકેન હોમજીન જાતા રિયા, તોવે ઈસુ યોખલો રોય ગીયો, ચ્યે થેએયે આરે જીં આજુબી તાંજ ઉબલી આતી.


જોવે લોક ઈ વોનાયા, તોવે આપા બોજ દોષી હેજે એહેકેન જાંઅયા, તોવે ચ્યા પિત્તરાલ એને બિજા પ્રેષિતાહાલ પુછા લાગ્યા, “ઓ બાહાહાય આમા કાય કોઅજે?”


બાકી જો કા બોદે વિસ્વાસી પોરમેહેરા વચન આખે, એને કાદાં અવિસ્વાસી માઅહું કા જુદી-જુદી ભાષા બોલના બારામાય નાંય જાઅનારાં માઅહું માજા યેય જાય, તે ચ્યાલ ચ્યા પાપહા અફસોસ ઓઅરી એને તુમહે પોરમેહેરા વચન આખલા લીદે તો પાપ કોઅના બંદ કોઅય દી.


એને બોદા લોકહા ન્યાય કોરાહાટી, ચ્યા બોદા ખારાબ કામહાહાટી ચ્યાહાવોય દોષ લાવાહાટી, જીં ચ્યાહાય પોરમેહેરા વિરુદ કોઅયાહાં, એને ચ્યો બોદ્યો નોકામ્યે વાતહેહાટી જ્યો ચ્યાહાય ચ્યા વિરુદ કોઅયોહો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ