28 આંય આબાઇહીને દુનિયામાય યેનહો, પાછો દુનિયાલ છોડીન આબાપાય જાય રિયહો.”
એને ચ્યાહાન બોરકાત દેતાજ તો ચ્યાહાપાઅને જાતો રિયો, એને હોરગામાય લેવાય ગીયો.
જોવે ઈસુ ઉપે લેવાય જાઅના દિહી પુરાં ઓઅતા ગીયા, તોવે ચ્યે યેરૂસાલેમ શેહેરા એછે જાંહાટી નોક્કી કોઅયા.
પાસ્કા સણા પેલ્લા જોવે ઈસુ જાંઆય ગીયો, કા મા સમય યેય ગીયહો, કા દુનિયા છોડીન પોરમેહેર આબહાહી પાછો ફિરી જાવ, તોવે ચ્યાવોય બોરહો કોઅનારા લોકહાવોય, જ્યેં દુનિયામાય આતેં, જેહેકેન તો પ્રેમ કોઅતો આતો, સેલે લોગુ તેહેકેન પ્રેમ કોઅતો રિયો.
ઈસુ ઈ જાંઅતો આતો, કા પોરમેહેર આબહે બોદા કાય ચ્યા ઓદિકારામાય હોઅપી દેનહા એને તો પોરમેહેરાપાઅને યેનહો એને પોરમેહેરાપાય પાછો જાય રિઅલો હેય.
તુમા વોનાયા કા માયે તુમહાન કાય આખ્યાં, આંય જાય રિયહો એને પાછો તુમહેપાય યેતહાવ જોવે તુમા માન પ્રેમ કોઅતા, તોવે તુમા યે વાતોકોય ખુશ ઓઅતા, કા આંય આબહાપાય જાતહાવ કાહાકા આબહો મા કોઅતા મોઠો હેય.
ન્યાયપણા બારામાય યાહાટી સાબિતી કોઅરી, કાહાકા આંય આબાપાય પાછો જાય રિયહો એને તુમા પાછે માન નાંય એઅહા.
“વાયજ વાઆમાય તુમા માન નાંય એઅહા, એને વાયજ વાઆ પાછે તુમા માન એઅહા.”
આમી આમહાન ખોબાર પોડી ગિઇ, કા તું બોદા જાંઅતોહો, એને તુલ કાદા ગોરાજુજ નાંય કા કાદાં તુલ સાવાલ પુછે, યાકોય આમા બોરહો કોઅજેહે કા તું પોરમેહેરા ઇહિને યેનહો.”
આમી આંય માન દોવાડયો ચ્યાપાય જાય રિયહો એને તુમહેમાઅને કાદો માન નાંય પુછે, “તું કેછ જાય રિયહો?”
આમી આંય દુનિયામાય નાંય રોઉં, બાકી મા શિષ્ય દુનિયામાય હેય, એને આંય તોપાય યેય રિયહો, ઓ પવિત્ર આબા, તો સામર્થ્યા નાવાકોય ચ્યાહાન હાચવી રાખ, યાહાટી કા ચ્યે આપહે રોકે યોક રોય.
બાકી આમી આંય તોપાય યેય રિયહો, એને યો વાતો આંય દુનિયામાય રોયન આખતાહાવ, કા ચ્ચા મા આનંદાકોય પુરીરીતે બોઆય જાય.
એને આમી, ઓ મા આબા, તોઆરે મા મહિમા કોઓ, તીજ મહિમા જીં મા તો હાતે દુનિયા બોનાવના પેલ્લી આતી.”
ઈસુવે ચ્ચાહાન જાવાબ દેયન આખ્યાં, “જો આંય પોતે મા બારામાય સાક્ષી દાહાંવ, તેરુંબી મા સાક્ષી હાચ્ચી હેય, કાહાકા આંય જાંઅતાહાંવ, કા આંય કેછને યેતહાવ એને કેછ જાતહાવ? બાકી તુમહાન ખોબાર નાંય હેય, કા આંય કેછને યેનહો એને કેછ જાતહાવ.
ઈસુય ચ્યાહાન આખ્યાં, જો પોરમેહેર તુમહે આબહો રોતો, તોવે તુમા માયેવોય પ્રેમ કોઅતા, કાહાકા આંય પોરમેહેરાપાઅને યેનહો, આંય પોતા કોઇન નાંય યેનહો, બાકી પોરમેહેરાય માન દોવાડયોહો.