Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 16:12 - ગામીત નોવો કરાર

12 “આજુ બોજ વાતો આંય તુમહાન આખા માગહુ, બાકી આમી તુમા ચ્યાહાન નાંય સહન કોઇ હોકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 16:12
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને ઈસુવે ચ્યાહાન યે પરમાણે બોજ દાખલા દેય દેયન પોરમેહેરા વચન જોલહા ચ્યા હોમાજતા આતા તોલહાજ તો ચ્યાહાન હોમજાડતો આતો.


આમી માયેપાંય તુમહેઆરે વાત કોઅરા બોજ સમય નાંય હેય, કાહાકા યા દુનિયા શાસક સૈતાન યેય રોયહો, એને માયેવોય ચ્યા કાય ઓદિકાર નાંય.


આમીને તુમહાન ચાકાર નાંય આખું, કાહાકા ચાકાર નાંય જાંએ, કા માલિક કાય કોઅહે, બાકી તુમહાન માયે દોસ્તાર આખ્યાં, કાહાકા માયે જ્યો વાતો આબહા પાઅને વોનાયો, ચ્યો બોદ્યો તુમહાન આખી દેન્યો.


ન્યાયા બારામાય યાહાટી સાબિતી કોઅરી, કાહાકા પોરમેહેરાય પેલ્લાથી યા દુનિયા શાસક એટલે સૈતાનાલ દોષી ઠોરાવલો હેય.


બાકી જોવે તો હાચ્ચાં આત્મા યી, તોવે તો તુમહાન પોરમેહેરાબારામાય જીં હાચ્ચાં હેય તી હોમજાડી, કાહાકા તો પોતા ઓદિકારા કોઇન નાંય આખી, બાકી જીં પોરમેહેરાપાઅને વોનાયી, તીંજ આખી, એને આગલા ઓઅનાર્યો વાતો તુમહાન આખી.


ઈસુય દુ:ખ ઉઠાવ્યા એને મોરણા પાછે બોજ પાક્કી સાબિતી કોઇન તો જીવતો હેય એહેકોય દેખાડયાં, એને ચાળીસ દિહયા લોગુ તો પ્રેષિતાહાલ દેખાતો રિયો, એને પોરમેહેરા રાજ્યા વાતો આખતો રિયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ