Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 14:12 - ગામીત નોવો કરાર

12 “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો માયેવોય બોરહો કોઅહે, યે કામે જ્યેં આંય કોઅતાહાંવ તોબી કોઅરી, બાકી ચ્યાકોઅતે બી મોઠે કામ કોઅરી, કાહાકા આંય આબહાપાય જાય રિયહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 14:12
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જોવે તુમા બોરહો કોઅહા એને મોનામાય શંકા નાંય કોઅહા, તોવે યા અંજીરા જાડાલ ઓલાહાંજ નાંય, બાકી એલા ડોગાલ તુમા આખહા, જો, એને દોરિયામાય જાય પોડ, તોવે ઈ ઓઅઇ જાઅરી.


ઈસુવે દુઉરે યોક અંજીરા નીળા જાડ દેખ્યાં, એને ચ્યાવોઅને અંજીર મિળી યાહાટી તો ચ્યા પાહી ગીયો, પાહાય જાયન એઅયા તે ચ્યાલ પાલાંજ દેખાયાં, કાહાકા અંજીર લાગના સમય નાંય આતો.


જ્યા લોક માયેવોય બોરહો થોવતાહા ચ્યા યા મોઠે ચિન્હે કોઅરાહાટી સફળ ઓઅરી કા: મા નાંવ લેઈને બુતહાલ તાંગાડી કાડી, નોવી ભાષામાય બોલી,


તુમા વોનાયા કા માયે તુમહાન કાય આખ્યાં, આંય જાય રિયહો એને પાછો તુમહેપાય યેતહાવ જોવે તુમા માન પ્રેમ કોઅતા, તોવે તુમા યે વાતોકોય ખુશ ઓઅતા, કા આંય આબહાપાય જાતહાવ કાહાકા આબહો મા કોઅતા મોઠો હેય.


બાકી તેરુંબી આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, કા મા જાઅના તુમહેહાટી હારાં હેય, કાહાકા જો આંય નાંય જાંઉ, તોવે મોદાત્યો તુમહેપાય નાંય યી, બાકી જોવે આંય જાહીં, તોવે ચ્યાલ તુમહેપાય આંય દોવાડીહી.


કાહાકા ઈ વાત ઈહીં હાચ્ચી પોડહે કા, ‘યોક વોઅહે એને વાડહે બિજો.’


કાહાકા આબહો પાહાલ પ્રેમ કોઅહે એને પોતે જીં કોઅહે તીં બોદા પોહાલ દેખાડેહે, એને તો યા કોઅતા આજુ મોઠા કામ પોહાલ દેખાડી, કા ચ્યાહાટી તુમહાન નોવાય લાગી.


તોવે ઈસુવે આખ્યાં, “આંય થોડીવાઆ લોગુ તુમહેઆરે હેતાઉ, ચ્યા પાછે જ્યાંય માન દોવાડયો ચ્યાપાય ફિરી જાહીં.


જોવે ચ્યાય “જીવના પાઆય” આખ્યાં, તો તી પવિત્ર આત્મા બારામાય આખી રિઅલો આતો, જ્યાલ ચ્યાવોય બોરહો કોઅનારાહાન મિળનારા આતા, કાહાકા પવિત્ર આત્મા આજુ લોગુ નાંય ઉતલાં આતા, કાહાકા પોરમેહેરાય આજુ લોગુ ઈસુવા મહિમા નાંય ખુલ્લી કોઅલી આતી.


કાહાકા ચ્યાહાય ચ્યાહાન જુદી-જુદી ભાષા બોલતા એને પોરમેહેરા સ્તુતિ કોઅતા વોનાયા, તોવે પિત્તરે આખ્યાં,


તી બોજ દિહી લોગુ એહકોયજ કોઅતી રિયી, બાકી પાઉલ હેરાન જાયો, એને ફિરીન ચ્યા બુતાલ આખ્યાં, “આંય તુલ ઈસુ ખ્રિસ્તા નાંવા કોઅઇ આગના દેતહાવ, કા ચ્યેમાઅને નિંગી જો એને તી ચ્યેજ ગેડી નિંગી ગીયા.”


ઓલે લોગુ કા રુંબાળ એને ફાડકો ચ્યાહા આંગાલ લાવીન બીમાર્યાહાવોય ટાકતા આતા, એને ચ્ચે ચ્યાહા બીમાર્યેહેથી હારાં ઓઅઇ જાતે આતેં, એને બુતડે નિંગી જાયા કોઅતે આતેં.


આમી તો હોરગામાય પોરમેહેરા જમણા આથા મોઠા માનાપાના જાગાવોય બોઠલો હેય, એને આબહાય ઈસુલ પવિત્ર આત્મા દેના જેહેકેન ચ્યાય વાયદો કોઅલો આતો, એને ઈસુય પવિત્ર આત્મા આમહાન દેનલા હેય, જેહેકેન કા આજે તુમા એઅતેહે એને વોનાતેહે.


જીં કાય પિત્તરે આખ્યાં, જ્યાહાય ચ્યાવોય બોરહો કોઅયો ચ્યાહાય બાપતિસ્મા લેદા, એને ચ્યેજ દિહી બોરહો કોઅનારા ટોળામાય લગભગ તીન ઓજાર માઅહે જોડાય ગીયે.


“આપા યા માઅહા આરે કાય કોઅતા? કાહાકા યેરૂસાલેમ શેહેરામાય રોનારા બોદા લોકહાન ખોબાર હેય, કા યાહાકોય યોક પ્રસિદ ચિન્હ દેખાડલા ગીઅલા હેય, એને આપા યાલ નાકાર નાંય કોઇ હોકજે.


એને પ્રેષિત મોઠા સામર્થ્યાકોય પ્રભુ ઈસુ મોઅલા માઅને પાછો જીવી ઉઠના બારામાય સાક્ષી દેતા રોયા એને ચ્યા બોદહાવોય પોરમેહેરા મોઠી સદા મોયા આતી.


એને જ્યેં પ્રેષિતાહા સંદેશ વોનાયે, ચ્યાહામાઅને બોજ લોકહાય ઈસુવોય બોરહો કોઅયો, એને બોરહો કોઅનારા માટડાહા ગોણત્રી બોદી મિળીન આમી લગભગ પાચ ઓજાર લોગુ ઓઅય ગીયી.


જીં કાય પ્રેષિત કોઅતા આતા ચ્યા લીદે લોક બિમાર્યાહાન વાટેવોય લેય યેયન પાથારી એને ખાટલાહાવોય હુવાડી દાં આતેં, કા જોવે પિત્તર યેય, તોવે ચ્યા છાવાડીજ ચ્યાહામાઅને કાદાવોય પોડી જાય.


એને પોરમેહેરા વચન ફેલાતા ગીયા, એને યેરૂસાલેમ શેહેરામાય શિષ્યહા ગોણત્રી બોજ વોદતી ગીયી, એને કોલહાક યહૂદી યાજકાહાય બી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅયો.


કાહાકા જોવે ફિલીપાય હુકુમ કોઅયો તોવે બોજ જાંઅહા માઅને બુતા આત્મે મોઠેરે બોંબલીન નિંગી ગીયા, એને બોજ લખવા બિમારી એને લેંગડે બી હારેં કોઅલે ગીયે.


પિત્તરે ચ્યાલ આખ્યાં, “ઓ એનિયાસ! ઈસુ ખ્રિસ્ત તુલ હારો કોઅહે, ઉઠ, તો પાથારી લેય લે” તોવે તો તારાત ઉઠીન ઉબો રિયો.


તોવે પિત્તરે બોદહાલ બાઆ કાડી દેના, એને માંડયે પોડીન પ્રાર્થના કોઅયી, એને કુડયે એછે એઇન આખ્યાં, “ઓ તબીથા, ઉઠ” તોવે ચ્યેય ચ્યે ડોળા ઉગડાવ્યા, એને પિત્તરાલ દેખીન ઉઠી બોઠી.


પવિત્ર આત્માકોય દેનલા સામર્થ્યકોય માયે અદભુત કામ એને ચમત્કાર કોઅયા, ઈહીં લોગુ કા આંય યેરૂસાલેમ શેહેરાપાઅને લેઈને ઇલ્લુરિકુમ ભાગ લોગુ તાઅને બોદા લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ