1 “તુમા મોનામાય દુઃખી નાંય ઓઅતા, તુમા પોરમેહેરાવોય બોરહો કોઅતાહા માયેવોય બી બોરહો કોઆ.
જોવે ઈસુવે ચ્યેલ એને ચ્યે આરે યેનલા યહૂદી લોકહાનબી રોડતા દેખ્યા તોવે ચ્યે હુંઅકા ટાક્યા, બોજ નિરાશ ઓઈ ગીયો.
આમી મા મોન દુ:ખી ઓઅઇ ગીયા એને આંય કાય આખું? કા, “ઓ આબા, માન યે પીડા સોમયામાઅને બોચાવ?” એહેકેન નાંય, બાકી આંય યા દુનિયામાય ચ્યા હાટીજ યેનહો કા દુઃખ બોગવું.
ઈસુવે ગીરદીલ મોઠેરે બોંબલીન આખ્યાં, “જીં માઅહું માયેવોય બોરહો કોઅહે, તી માયેવોય નાંય, બાકી માન દોવાડનારાવોય બોરહો કોઅહે.
આમી ઈ બોને ચ્યા પેલ્લા, આંય તુમહાન આખતાહાવ કા ઈ બોની જાય તોદહી તુમા બોરહો કોઅહા કા આંય તોજ હેતાઉ.
આમી લોગુ તુમહાય મા શિષ્ય ઓઅવાથી આબહાવોય કાયજ નાંય માગ્યાં, માગા એને તુમહાન મિળી જાય, કા તુમહે આનંદ વોદતો જાય.
એને ઈ ચ્યા યાહાટી કોઅરી, કાહાકા ચ્યાહાય આબહાલ નાંય જાંઅયા એને માન બી નાંય જાંઅયા.
બાકી માયે જો યો વાતો તુમહાન આખ્યો, યાહાટી તુમા મોનામાય બોજ દુ:ખી ઓઈ ગીયા.
યાહાટી બોદા લોકહાન જેહેકેન આબહા આદર કોઅતેહે, તેહેકેન પોહા બી આદર કોઅરા જોજે, જો પોહા આદર નાંય કોએ, તો આબહા જ્યાંય પોહાલ દોવાડયોહો, આદર નાંય કોએત.
કા ઈજ મા આબહા મોરજી હેય, કા જીં માઅહું પોહાલ એએ એને ચ્યાવોય બોરહો કોએ તો અનંતજીવન મિળવે, એને ચ્યાલ આંય છેલ્લે દિહે જીવતો ઉઠાડીહી.”
યાહાટી ઈ હારાં હેય કા તુમા ચ્યા ગુના માફ કોઆ, એને ચ્યાલ દિલાસો દા, નાંય તે, કાય એહેકેન નાંય ઓએ, કા તો બોજ દુઃખી ઓઇન પોતાના બોરહાલ પુરેરીતે નાકારી દેય.
યા બોદા લીદે જીં પોરમેહેરાય કોઅયાહાં, જોવેને માયે પ્રભુ ઈસુવોય તુમહે બોરહો કોઅના બારામાય, એને પોરમેહેરા બોદા લોકહા પ્રતિ તુમહે પ્રેમ કોઅના બારામાય વોનાયો.
જો તુમા એહેકેન વોનાતેહે કા પ્રભુ યેઅના દિહી યેય ચુકલો હેય, તો તુમહે વિચારાકોય જલદ્યાજ ગાબરાય નાંય જાયના. કાદો એહેકેન યોક ભવિષ્યવાણી રુપામાય કા યોક સંદેશમાય કા યોક પત્રમાય આખી હોકહે, જેહેકેન કા ઈ આમહેપાઅને યેનલા હેય.
ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.