7 ઈસુવે જાવાબ દેનો કા, “જીં આંય કોઅતાહાંવ તીં તુલ આમી હોમાજ નાંય પોડે, બાકી પાછે હોમાજ પોડી.”
ઈસુ શિષ્ય, ઈ વાત પેલ્લા નાંય હોમજ્યા, બાકી પાછે જોવે ઈસુવાલ મહિમા મિળી, તોવે ચ્યાહાન યાદ યેના કા જીં કાય ઈસુઆરે જાયા તી ઠીક એહેકેનુજ આતા જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં.
સિમોન પિત્તરે ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, તું કેછ જાય રિયહો?” ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “જાં આંય જાય રિયહો, તાં તું આમી મા પાહલા નાંય યી હોકા, બાકી ચ્યા પાછે તું મા પાહલા યેહે.”
જોવે તો સિમોના પિત્તરા પાય યેનો, તોવે પિત્તરે ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, કાય તું મા પાગ દોવતોહો?”
બાકી મોદાત્યો એટલે પવિત્ર આત્મા જ્યાલ આબહે મા ઓદિકાર હાતે દોવાડી, પવિત્ર આત્મા તુમહાન બોદા હિકાડી, એને જીં કાય માયે આખલા હેય, પવિત્ર આત્મા તુમહાન યાદ કોઆડી.”