16 આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, સેવક ચ્યા માલિકા કોઅતો મોઠો નાંય હેય, એને દોવાડલો ચ્યાલ દોવાડનારા કોઅતો મોઠો નાંય હેય.
શિષ્ય પોતાના ગુરુઆ કોઅતા મોઠા નાંય બોને; બાકી જ્યા બોણના પુરાં ઓઅચ, તો ગુરુવા હારકો રોય.
જીં માયે તુમહાન આખ્યેલ કા, “માલિકા કોઅતો ચાકાર મોઠો નાંય,” તી વાત યાદ કોઆ ચ્ચાહાય માન સોતાવ્યા, તો ચ્ચા તુમહાનબી સોતાવી,, જોવે ચ્યે મા વાત પાળી, તોવે તુમહે બી વાત પાળી.
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાછો જન્મો નાંય લેય તે પોરમેહેરા રાજ્ય નાંય એઇ હોકે.”
ઈસુવે જવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાઅયા કોઇન એને પવિત્ર આત્માકોય જન્મો નાંય લેય તોવે તો પોરમેહેરા રાજ્યામાય નાંય પ્રવેશ કોઅઇ હોકે.
જો કાદો તીતુસા બારામાય પુછે, તે તો મા આર્યો, એને તુમહેહાટી મા હાંગાત્યો હેય, એને જો આમે વિસ્વાસી બાહાહા બારામાય પુછે, તે ચ્યા મંડળ્યેહે દોવાડલા એને ચ્યા ખ્રિસ્તાહાટી માનપાન લેય યેતહા.
બાકી માયે ઇપફ્રુદીતુસાલ તુમહેપાય દોવાડના જરુરી હોમજ્યા, તો મા વિસ્વાસી બાહા, હાંગાત્યો સેવાક એને હારી ખોબારે બચાવ કોઅરાહાટી હાંગાત્યો સૈનિક હેય, એને મા જરૂરત પુરી કોઅરાહાટી તુમહેપાઅને દોવાડલો દૂત હેય.