6 ચ્યાય ઈ યાહાટી નાંય આખ્યાં, કા ચ્યાલ ગોરીબાહા ચિંતા આતી, બાકી યાહાટી આખ્યાં તો બાંડ આતો એને પોયહા ઠેલી ચ્યાપાય રોય એને ચ્યેમાઅને તો દુબીન કાડી લેતો આતો.
ચ્યાહાન ઈસુવે હિકાડીન એહેકેન આખ્યાં કા, “કાય પવિત્રશાસ્ત્ર ઈ નાંય આખે, કા મા દેવાળાલ બોદયે જાત્યે લોકહાહાટી પ્રાર્થના ગુઉ આખલા જાય? બાકી તુમાહાય તીં બાંડાહા ગુઉ બોનાવી રાખ્યાહાં.”
એને હેરોદ રાજા કારબારી ખુજા થેએયો યોઅન્ના એને સુસન્ના એને આજુ બોજ બાયો, યો બાયો ચ્યેહે મિલકાત માઅને ઈસુ એને ચ્યા શિષ્યહા સેવા કોઅત્યો આત્યો.
તો યાહાટી નાહી પોડહે કાહાકા તો નોકાર હેય, એને ચ્યાલ ગેટહા ચિંતા નાંય હેય.
“ઈ અત્તાર તીન હોવ દીનારાહામાય (યોક દીનાર એટલે યોક દિહા કાંબારાં) વેચિન ચ્યા પોયહા ગોરીબાહાન કાહાનાય દેના?”
યહૂદાપાય પોયહા ઠેલી રોય ચ્યાહાટી કાદે-કાદે એહેકેન હોમજ્યા, કા ઈસુ ચ્યાલ આખહે, કા જીં કાય આપહાન સણાહાટી જોજહે તી વેચાતાં લેય, કા ઈ કા ગોરીબાહાન કાય દેય.
ચોરી કોઅનારા, લોબ કોઅનારા, દારવા પીનારે, ગાળી દેનારે, બીજહાન દોગો દેનારે પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી.
ચ્યાહાય આમહાન કેવળ ઓલહીજ વિનાંતી કોઅયી કા આમા યેરૂસાલેમ શેહેરામાઅને ગરીબ વિસ્વાસી લોકહાન મોદાત કોઅજે, એને એહેકેન કોઅના મા બી બોજ ઇચ્છા આતી.
બોદી જાતી ખારાબી પાઅને દુઉ રોજા.
દાખલાહાટી જો યોક માઅહું હોના મુંદી એને સોબાતેં ફાડકે પોવીન તુમહે સોબાયેમાય યેહે, એને યોક ગોરીબ બી મેલેં ચોંડળાલેં ફાડકે પોવીન યેહે.
બાકી તુમહાય ચ્ચા ગરીબા અપમાન કોઅયાહાં, તુમા જાંઅતાહા કા યા મિલકાતવાળાજ લોક હેય જ્યા તુમહેવોય જુલુમ કોઅતાહા, એને ચ્ચાજ હેતા જ્યા તુમહાન બળજબરી કોય કોચરીમાય લેય જાતહા.