Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 12:38 - ગામીત નોવો કરાર

38 ઈ યાહાટી જાયા કા યશાયા ભવિષ્યવક્તાય જીં વચન આખ્યેલ તી હાચ્ચાં ઓઈ જાય, “ઓ પ્રભુ, આમહે સંદેશ વોય કુંયે બોરહો કોઅયો, એને પોરમેહેરા સામર્થ્ય કુંયે હોમજી પાડ્યા?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 12:38
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ડોંગી લોકહાય યશાયા ભવિષ્યવક્તાય તુમહે બારામાય હાચ્ચાં આખ્યેલ કા.


ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “ઓ સિમોન, યોના પાહા, તું ધન્ય હેય, કાહાકા કાદે માઅહા લોય થી નાંય, બાકી મા આબહો જો હોરગામાય હેય, ઈ વાત તુલ જાણાવિહી.


તોવે ચ્યાહાય ચ્યાલ હુળીખાંબાવોય ચોડવી દેનો, એને ચ્યા ફાડકે ચીઠયો ટાકીન વાટી લેદે.


એને ઈસુવે ચ્યાહા દેખતા બોજ ચમત્કાર કોઅયા, તેરુંબી ચ્યાહાય ચ્યાવોય બોરહો નાંય કોઅયો.


ચ્યાહાટી ચ્યા બોરહો નાંય કોઇ હોક્યા, કાહાકા યશાયા ભવિષ્યવક્તાય પાછા આખ્યેલ,


ઈ યાહાટી જાયા કા નિયમશાસ્ત્ર માય લોખલાં હેય તી હાચ્ચાં બોને, કા “ચ્યાહાય વોગાર કારણે મા આરે આડાઇ કોઅયી.”


જોવે આંય ચ્ચાહા આરે આતો, તો માયે તો સામર્થ્યા નાવાકોય, જીં નાંવ તુયે માન દેનલા હેય, ચ્યાહાન હાચવી રાખ્યાં, એને માયે ચ્ચાહાન હાચવ્યા એને જ્યા ટાકાય જાયના નક્કી આતા, ચ્ચાલ છોડીન ચ્યામાઅને કાદોજ નાંય ખોવાયો, તોવે પવિત્રશાસ્ત્રામાય જીં લોખલાં આતા તી પુરાં ઓએ.


યાહાટી સીપાડાહાય યોકાબીજાલ આખ્યાં, “આપા યાલ ચીઈતા, બાકી કા ઓરી તી ચિઠ્ઠી ટાકીન નોક્કી કોઅતા” એહેકેન યાહાટી જાયા કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી પુરાં ઓએ, “ચ્યાહાય મા ડોગલેં વાટી લેદે એને મા ઝોબા હાટી ચિઠ્ઠી ટાકી.”


બાકી બોદા લોકહાય ચ્ચે હારી ખોબારેવોય બોરહો નાંય કોઅયો, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય યશાયા ભવિષ્યવક્તા લોખહે, કા “ઓ પ્રભુ, બોજ વોછા લોકહાય હારી ખોબારેવોય બોરહો કોઅયો.”


પાછે યશાયા ભવિષ્યવક્તાકોય પોરમેહેરાય આખ્યાં, “જ્યેં માન નાંય હોદા આતેં, ચ્યાહાય માન પામી લેદહો, એને જ્યેં માન પુછા બી નાંય આતેં, ચ્યાહાવોય આંય પ્રગટ ઓઈ ગીયો.”


બાકી પોરમેહેરા નિવાડલા લોકાહાહાટી, ગોમે યહૂદી હેય અથવા ગેર યહૂદી ઈંજ ખ્રિસ્ત પોરમેહેરા સામર્થ્ય એને પોરમેહેરા જ્ઞાન હેય.


જોવે પોરમેહેરે પોતાના પોહો, ઈસુ ખ્રિસ્તાલ મા હામ્મે પ્રગટ કોઅયો, કા આંય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર આખું, માયે યા બારામાય કાદાવોઅને સલાહા નાંય લેદી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ