Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 12:13 - ગામીત નોવો કરાર

13 તોવે ચ્યાહાય ખુજરિયે ફીફર્યેં આથામાય લેઈને ચ્યાલ મિળાહાટી નિંગી યેને, એને મોઠેરે બોંબલા લાગ્યેં, “હોસાન્ના, ધન્ય ઈસરાયેલા રાજા, જો પ્રભુ નાંવા કોય યેહે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 12:13
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા આંય તુમહાન આખતાહાવ, કા આમીને લેઈને જાવ લોગુ તુમા નાંય આખહા, બોરકાત વાળો હેય જો, પ્રભુ ઓદિકારાકોય યેહે, તાંવ લોગુ તુમા માન પાછા કોદહી નાંય એઅહા.


એલે બીજહાન બોચાવ્યા, બાકી પોતેજ પોતાલ બોચાવી નાંય હોકે. ઓ માઅહું જો ઈસરાયેલ દેશા ખ્રિસ્ત એને રાજા, ઓઅરા માગતો આતો આમી હુળીખાંબાવોયને ઉતી યે, કા આમા એઇ હોકજે એને તોવોય બોરહો કોઅઇ હોકજે કા ઓજ આમે રાજા હેય.


તોવે નતનએલાય ઈસુલ આખ્યાં, “ઓ ગુરુજી, તું પોરમેહેરા પોહો હેય, તું ઈસરાયેલ દેશા મહારાજા હેય.”


જેહેકોય ઈસુ યેરૂસાલેમ શેહેરામાય યેનો ચ્ચાલ યોક ફુરક્યા ગોદડા વાછડાં મિળ્યાં, તોવે તો ચ્ચાવોય બોહી ગીયો, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય.


“ઓ યેરૂસાલેમ શેહેરા લોકહાય, બીયહા મા, એઆ, તુમહે રાજા તુમહેપાય ફુરક્યા ગોદડા વાછડા ઉપે બોહીન યેહે.


બાકી ચ્યા બોંબલા લાગ્યા, “ચ્યાલ માઆઇ ટાકાં, માઆઇ ટાકાં, ચ્ચાલ હુળીખાંબાવોય ચોડવા” પિલાત રાજાય આખ્યાં, “કાય આંય તુમહે રાજાલ હુળીખાંબાવોય ચોડવી દાંઉ?” મુખ્ય યાજકાંય જવાબ દેનો, “કૈસર રાજા સિવાય આમે બિજો રાજા કાદો નાંય હેય.”


ચ્યે યોક ગીત આખી રીઅલે આતેં, જીં પોરમેહેરા સેવાક મૂસાય બોજ પેલ્લા આખલા આતા, ચ્યાહાય ઈસુવા મહિમા કોઅરાહાટી આખ્યાં. “ઓ સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર, જીં કાય તુયે કોઅયા તી મહાન એને અદભુત હેય, તું બોદા દેશહા રાજા હેય, તું જીં બી કોઅતોહો તી હાચ્ચાં એને ન્યાયી હેય.”


એને ચ્યા ડોગલાવોય એને જમણી જાગાવોય ચ્યા નાંવ લોખલાં હેય, “રાજહા રાજા, એને પ્રભુહૂ પ્રભુ.”


ચ્યા પાછે માયે લોકહા યોક બોજ મોઠી ગીરદી દેખી, જ્યેલ કાદાબી ગોણી નાંય હોકતા આતા, ચ્યે દુનિયા બોદી જાતી, એને બોદા કુળા, દેશહા, એને બોદી ભાષા બોલનારાહા માઅને આતેં, ચ્યે રાજગાદી એને ગેટા હામ્મે ઉબલે આતેં, ચ્યે ઉજળેં ડોગલેં પોવલે આતેં એને બોદહા આથામાય ખુજરિયે ડાહાગ્યો દોઅલ્યો આત્યો, જ્યો સન્માન કોઅના પ્રતિક આત્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ