Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 11:31 - ગામીત નોવો કરાર

31 તોવે જ્યા યહૂદી લોક મરિયમે આરે ગોઅમે આતેં, એને ચ્ચેલ દિલાસો દી રીઅલે આતેં, ચ્યાહાય મરિયમેલ તારાત ઉઠીન બાઆ જાતી દેખી, તોવે ચ્યા ચ્યે પાહલા-પાહલા ગીયે કાહાકા ચ્યા એહેકોય હોમજ્યા કા તી માહણામાય રોડાં હાટી જાહાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 11:31
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને બોજ યહૂદી લોક માર્થા એને મરિયમ પાય ચ્યેહે બાહા લાજરસા બારામાય દિલાસો દાં યેનલે.


જોવે ઈસુવે ચ્યેલ એને ચ્યે આરે યેનલા યહૂદી લોકહાનબી રોડતા દેખ્યા તોવે ચ્યે હુંઅકા ટાક્યા, બોજ નિરાશ ઓઈ ગીયો.


જ્યા લોક પવિત્ર આત્મા પામલા હેય ચ્યા લોક પવિત્ર આત્મા જીં કાય હિકાડેહે તી બોદાંજ હોમાજતેહે, બાકી જ્યાહાય પવિત્ર આત્મા નાંય પામહયા, ચ્યા પવિત્ર આત્મા પામલા લોકહા વિચાર નાંય પારખી હોકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ