Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 11:21 - ગામીત નોવો કરાર

21 તોવે માર્થાયે ઈસુવાલ આખ્યાં, “પ્રભુ તુલ ઈહીં રા જોજતાં, તોવે મા બાહા નાંય મોઅતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 11:21
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો ચ્યાહાન ઈ વાત આખહે, તોવે યાઈર નાંવા સોબાયે ઠિકાણા આગેવાનાહા માઅને યોક યેનો એને ઈસુવા પાગે પોડયો. એને યાઈર બોજ રાવ્યો કોઅતો લાગ્યો, “મા વાહની પોહી આમી મોઓઈ ગીયહી, બાકી તું યેઇન ચ્યેલ આથ લાવહે, તોવે તીં જીવતી ઓઅઇ જાય”


ઈ તીજ મરિયમ આતી, જ્યેય પાછે પ્રભુ પાગહાવોય મોઅગાં સુગંદી અત્તાર ચોપડીન ચ્યા પાગ પોતે કિહહા કોઇન નુંહયા, ચ્યે બાહા લાજરસ બિમાર આતો.


તોવે ચ્યા બોઅયેહે ઈસુવાઇહી આખી દોવાડયા, “ઓ પ્રભુ, એએ, જ્યાવોય તું પ્રેમ કોઅતોહો તો બિમાર હેય.”


જોવે મરિયમ જાં ઈસુ આતો તાં જાય પોઅચી તોવે ચ્યાલ દેખતાજ તી ચ્યાલ પાગે પોડી એને ચ્યે આખ્યાં, “પ્રભુ તું ઈહીં રોતો તોવે મા બાહા નાંય મોઅતો.”


બાકી ચ્યાહામાઅને કોલહેક જાંએ આખા, “લાગ્યેં, કા જ્યેં આંદળાલ દેખતો કોઅયેલ તો લાજરસાલ મોઅનાથી બોચાવી હોકતો?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ