Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 10:25 - ગામીત નોવો કરાર

25 ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “માયે તુમહાન આખી દેના, એને તેરુંબી તુમા બોરહો નાંય કોએત, જીં કામ આંય મા પોરમેહેર આબહા ઓદિકારા કોઇ કોઅતાહાંવ તીજ મા સાક્ષી હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 10:25
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “માયે તુમહાન મા આબહા ઇહિને બોજ હારેં કામે દેખાડયેહે, ચ્યાહામાઅને કોઅહા કામાહાટી તુમા માન દોગડાટા કોઅતાહા?”


જોવે આંય મા આબહા કામ નાંય કોઉ, તોવે માયેવોય બોરહો મા કોઅહા.


બાકી જોવે આંય કોઅતાહાંવ, તે માયેવોય બોરહો નાંય બી કોઅહા, બાકી ચ્યા કામહાવોય બોરહો રાખા, કા તુમા જાંઆય એને હુમજે કા આબહો માયે માય હેય એને આંય આબહામાય હેય.”


તોવે મુખ્ય યાજક એને પોરૂષીયાહાય મોઠી સોબા લોકહાન હાદિન પુછ્યાં, “આપા કાય કોઅજેહે? ઈ માઅહું તે બોજ ચમત્કાર કોઅહે.


એને ઈસુવે ચ્યાહા દેખતા બોજ ચમત્કાર કોઅયા, તેરુંબી ચ્યાહાય ચ્યાવોય બોરહો નાંય કોઅયો.


માયેવોય બોરહો કોઆ, આંય આબહામાય હેતાઉ એને આબહો માંયેમાય હેય, નાંય તો જ્યા માયે ચમત્કાર કોઅલા હેય ચ્યાહા લેદે માયેવોય બોરહો કોઆ.”


ઈસુવે આજુબી બો બોદે ચમત્કારા કામ શિષ્યહા દેખતા કોઅયે, જીં યે ચોપડયેમાય નાંય લોખલે હેય;


તો રાતી ઈસુવાપાય યેનો, એને ચ્યાલ આખ્યાં કા, “ઓ ગુરુજી, આમહાન ખોબાર હેય કા, પોરમેહેરાય તુલ આમહાન હિકાડાંહાટી દોવાડલો હેય, કાહાકા જ્યા ચમત્કાર તું કોઅતોહો, જોવે પોરમેહેર ચ્યાઆરે નાંય રોય તોવે ચ્યા ચમત્કાર કાદાં માઅહું નાંય દેખાડી હોકે.”


એને લોકહા ગીરદ્યેમાઅને બોજ જાઅહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને આખા લાગ્યા, “ખ્રિસ્ત જોવે યી તોવે યા કોઅતા વોદારી ચમત્કાર કોઇ દેખાડી કા જ્યેં યાય દેખાડયે?”


તોવે ઈસુવે પાછા લોકહાન આખ્યાં, “આંય દુનિયા ઉજવાડો હેતાઉ, જીં માઅહું મા શિષ્ય બોની તો કાદે દિહી આંદારામાય નાંય ચાલી, બાકી ચ્યાલ તો ઉજવાડો મિળી જો અનંતજીવન દેહે.”


યાહાટી માયે તુમહાન આખ્યાં, કા તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા, કાહાકા જોવે તુમા માયેવોય બોરહો નાંય કોઅહા કા તો આંયજ હેતાઉ, તોવે તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા.”


તુમહે આગલ્યો ડાયો આબ્રાહામ મા યેઅના દિહી એઅરા મિળી યે આશેકોય બોજ મગન આતો, એને મા યેઅના દિહી એઇન તો ખુશ ઓઈ ગીયો.”


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, આબ્રાહામા જન્મો જાયો ચ્યા પેલ્લા આંય હેતાઉ.”


પોરમેહેરે કેહેકેન નાજરેત ગાવા ઈસુલ પવિત્ર આત્માકોય એને સામર્થ્યાકોય અભિષેક કોઅયો, તો હારેં કામે કોઅતો એને ચ્યા બોદા લોકહાન જ્યા સૈતાનાકોય પીડાલા આતા, ચ્યાહાન હારાં કોઅતો ફિર્યો, કાહાકા પોરમેહેર ચ્યાઆરે આતો.


“ઓ ઈસરાયેલ લોકહાય, યો વાતો વોનાયા, નાજરેત ગાવામાઅને ઈસુ યોક ઓહડો માઅહું આતો, ચ્યા ચમત્કારા કામ એને નોવાયે કામ એને ચિન્હા કોય ચ્યાલ પોરમેહેરાય તુમહે હોમ્મે સાબિત કોઅલો આતો, તુમા પોતે ઈ જાંઅતાહા કા ઈ હાચ્ચાં હેય.”


તે આપા ઓહડા ઉત્તમ તારણથી બેદરકાર રોયન કેહેકેન બોચી હોકજે? જ્યા ચર્ચા પેલ્લા પ્રભુ ઈસુથી કોઅલી ગીયેલ, એને જ્યા શિષ્ય પેલ્લા ચ્યા પાયને વોનાલા આતા, ચ્યાહાય આપહે હામ્મે ઈ સિદ્ધ કોઅયા કા ઓજ હાચ્ચો હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ