Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 10:1 - ગામીત નોવો કરાર

1 “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો ગોઠામાય બાઆણામાય રોઇન નાંય બાકી બીજે કાને રોઇન ઉરાઇ જાય, તો બાંડ એને લુટારો હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 10:1
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જુઠા ભવિષ્યવક્તાહાથી હાચવીન રોયા, જ્યા ગેટાહા વેહે લેઈને તુમહેપાય યેતાહા, બાકી હકીકત માય ચ્યા ફાડી ખાનારા જોનાવરા હારકા હેય.


તોવે ઈસુવે ચ્યાહાન પાછા આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, ગેટહા બાઅણા આંય હેતાઉ.


ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાછો જન્મો નાંય લેય તે પોરમેહેરા રાજ્ય નાંય એઇ હોકે.”


એને પ્રચારક નાંય દોવાડે, તે પાછે લોક કેહેકેન વોનાય હોકે? જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “હારી ખોબાર પ્રચાર કોઅનારા લોકહા યેઅના કોલાં હારાં હેય.”


કાહાકા ઓહડા લોક આપહે પ્રભુ ખ્રિસ્તા નાંય, બાકી પોતાના શારીરિક જરૂરતહાટી સેવા કોઅતેહે, એને ચોપડયો-ચોપડયો વાતો કોઇન બોળાબોક્ષા લોકહાન ભરમાવી દેતહેં.


તું યા લોકહાન હિકાડાંહાટી પોરવાનગી નાંય દેઅના, કાહાકા ચ્યા લોક જ્યો વાતો નાંય હિકાડાં જોજે ચ્યો હિકાડતાહા, એને લોકહા બોરહાલ નુકસાન કોઅતાહા, ચ્યા એહેકેન યાહાટી કોઅતાહા કા ચ્યાહાન પોયહા મીળે.


જાઉલોગુ તો હારૂના હારકો પોરમેહેરાપાઅને હાદલો નાંય જાય કાદાબી માઅહું પોતે ઈ માના પદ મેળવી નાંય હોકે.


યા તારણા બારામાય ભવિષ્યવક્તાહાય બોજ સાવધાની થી હોદ એને તાપાસ કોઅયી, એને ચ્યાહાય ભવિષ્યવાણી કોઅલી આતી, કા કેહેકેન પોરમેહેર તુમહે તારણાહાટી તુમહે પ્રતિ દયાળુ રીતેથી કામ કોઅરી, જ્યા તુમા યોગ્ય નાંય હેય.


બોજ સમયા પેલ્લા, જેહેકેન ઈસરાયેલ લોકહાવોચમાય જુઠા લોક આતા, જ્યા પોત પોતાલ ભવિષ્યવક્તા આખતા આતા, યે રીતે તુમહે વોચમાય જુઠા શિક્ષણ હિકાડનારા લોકબી ઓરી. ચ્યા દિરે-દિરે તુમહે વોચમાય યેઅરી એને પોરમેહેરાબારામાય તુમહાન નાશકારક જુઠા બોલરી, ઓલે લોગુ કા ચ્યા ખ્રિસ્તાલ પોતાના પ્રભુ રુપામાય માના નાકાર કોઅય દેઅરી, જ્યેં ચ્યાહા પાપથી તારણ કોઅયા. કાહાકા ચ્યા એહેકેન કોઅતાહા, યાહાટી ચ્યા પોતાનાવોય નાશ લેય યેતહા.


યા જુઠા માસ્તાર લોબ્યા ઓઅરી, એને ચ્યા બોનલી-બોનાડલા દાખલા વોનાડીન તુમહાન દોગો દેઅરી, એટલે તુમહેથી પોયહા કામાવી હોકે. પોરમેહેરે બોજ સમયા પેલ્લા નોક્કી કોઅય લેદલા આતાં, કા તો ચ્યા લોકહાન સજા દેઅરી એને તો એહેકેન કોઅરાહાટી તિયાર હેય, તો નોક્કીજ ચ્યાહા નાશ કોઅય દેઅરી.


ઓ પ્રિયાહાય, ગોમે ચ્યા આત્માહાવોય બોરહો નાંય કોઅના જો પવિત્ર આત્માકોય બોલના દાવો કોઅહે, બાકી આત્માહાન પારખા, કા ચ્યે પોરમેહેરાપાઅને હેય કા નાંય, કાહાકા બોજ જુઠા ભવિષ્યવક્તા દુનિયામાય હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ