7 યોહાન સાક્ષી દાંહાટી યેનો, કા તો ઉજવાડા બારામાય સાક્ષી દેય, કા બોદે ચ્યા સાક્ષી લીદે ઉજવાડાવોય બોરહો કોએ.
બાકી જોલા લોકહાય ચ્યા સ્વીકાર કોઅયો, એટલે ચ્યાવોય બોરહો કોઅયો ચ્યાહાન ચ્યે પોરમેહેરા પોહેં બોના ઓદિકાર દેનો.
યોહાને ચ્યા બારામાય સાક્ષી દેની, એને બોંબલીન આખ્યાં, “ઓ તોજ હેય, જ્યા બારામાય માયે આખલા આતા કા, મા પાછે જો યેનારો હેય, તો મા કોઅતો મહાન હેય, કાહાકા તો મા કોઅતો પેલ્લા આતો.”
જોવે યહૂદી આગેવાનહાય યેરૂસાલેમ શેહેરામાઅને યાજક એને લેવીયાહાન યોહાનાલ ઈ પુછા દોવાડયા કા, “તું કું હેતો?” તોવે યોહાના સાક્ષી ઈ.
ઈસુ તાં જાય રિઅલો આતો, એને ઈસુ એછે એઇન યોહાને આખ્યાં, “એઆ, ઓ પોરમેહેરા ગેટો હેય.”
તો હાચ્ચો ઉજવાડો હેય, તો બોદા માઅહાન ઉજવાડો દેહે, તો દુનિયામાય યેનારો આતો.
પાઉલે આખ્યાં, “યોહાને ચ્યા લોકહાન બાપતિસ્મા દેના જ્યાહાય પાપ કોઅના બંદ કોઅય દેના એને પોરમેહેરાએછે ફિર્યા, બાકી ચ્યાય ઈસરાયેલ લોકહાન આખ્યાં કા ચ્યા ઈસુવોય બોરહો કોએ જો ચ્યા પાછે યેનારો હેય, જો ખ્રિસ્ત હેય.”
કાહાકા તુમા બોદહાય ઈસુ ખ્રિસ્તામાય બોરહો કોઅના લીદે પોરમેહેરા પોહેં બોની ગીઅલે હેય.
એને પોરમેહેરા ગુપ્ત યોજના બારામાય લોકહાન હોમજાડાહાટી મોદાત કોઉ, કા ચ્યે ગુપ્ત યોજના ભેદ કાય હેય, જો બોદહાલ બોનાવનારા પોરમેહેરે દુનિયા બોના શુરવાતથી ઈ ગુપ્ત યોજના ગુપ્ત રાખ્યેલ.
ચ્યા ઇચ્છા હેય કા બોદહાન હાચ્ચાયે જ્ઞાન ઓઅય, એને બોદહા બોચાવ ઓઅઇ જાય.
કાહાકા પોરમેહેરાય બોદા લોકહાન તારણ દાંહાટી ઈસુ ખ્રિસ્તાલ દોવાડીન ચ્યા સદા મોયા દેખાડી.
કોલહાક લોક વિચારતાહા, કા પ્રભુ પોતાના પાછા યેઅના વાયદાલ પુરાં કોઅના વાઆ લાવી રિયહો, બાકી પ્રભુ ચ્યે રીતે વાઆ નાંય લાવી રિયહો. બાકી, તો તુમહેહાતે ધીરજ દોઅય રિયહો, કાહાકા તો કાદાલુજ નાશ નાંય કોઅરા માગે, બાકી વિચારેહે કા હર કાદો પાપ કોઅના બંદ કોઅય દેય, એને ચ્યાપાય યેય જાય.