Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:33 - ગામીત નોવો કરાર

33 આંય ચ્યાલ નાંય વોળાખતો આતો કા તો ખ્રિસ્ત હેય, બાકી જ્યાંય માન પાઅયા કોઇન બાપતિસ્મા દાંહાટી દોવાડયો, ચ્યે માન આખ્યેલ કા, ‘તું પવિત્ર આત્માલ જ્યાવોય ઉતતો એને થોબતો એઅહે, તોજ પવિત્ર આત્માકોય બાપતિસ્મા દેનારો હેય.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:33
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

“આંય તે પાઆયાકોય તુમહાન પાપ કોઅના બંદ કોઅરાહાટી બાપતિસ્મા દેતહાવ, બાકી જો મા પાછે યેનારો હેય, તો મા કોઅતો મહાન ગોત્યેવાળો હેય: આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય, એને તો તે તુમહાન પવિત્ર આત્મા એને આગડાકોય બાપતિસ્મા દી.


તોવે યોહાને ચ્યા બોદહાન જાવાબ દેનો કા “આંય તે પાઆયાકોય તુમહાન બાપતિસ્મા દેતહાવ, બાકી જો યેનારો હેય, તો મા કોઅતો મહાન હેય, આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય, એને તો તુમહાન પવિત્ર આત્મા એને આગડાકોય બાપતિસ્મા દેઅરી.


એને આંય તે ચ્યાલ નાંય વોળાખતો આતો કા તો ખ્રિસ્ત હેય, બાકી ઈસરાયેલ લોકહાન ઈ આખાહાટી કા તો કું હેય, આંય પાઅયા કોઇન બાપતિસ્મા દેતો યેનો.”


બાકી મોદાત્યો એટલે પવિત્ર આત્મા જ્યાલ આબહે મા ઓદિકાર હાતે દોવાડી, પવિત્ર આત્મા તુમહાન બોદા હિકાડી, એને જીં કાય માયે આખલા હેય, પવિત્ર આત્મા તુમહાન યાદ કોઆડી.”


કાહાકા, જ્યાલ પોરમેહેરે દોવાડયો તો પોરમેહેરા વાત આખહે, કાહાકા પોરમેહેર ચ્યાલ બો બોદા પવિત્ર આત્મા દેહે.


ઈસુવે જવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાઅયા કોઇન એને પવિત્ર આત્માકોય જન્મો નાંય લેય તોવે તો પોરમેહેરા રાજ્યામાય નાંય પ્રવેશ કોઅઇ હોકે.


જોવે ચ્યાય “જીવના પાઆય” આખ્યાં, તો તી પવિત્ર આત્મા બારામાય આખી રિઅલો આતો, જ્યાલ ચ્યાવોય બોરહો કોઅનારાહાન મિળનારા આતા, કાહાકા પવિત્ર આત્મા આજુ લોગુ નાંય ઉતલાં આતા, કાહાકા પોરમેહેરાય આજુ લોગુ ઈસુવા મહિમા નાંય ખુલ્લી કોઅલી આતી.


કાહાકા યોહાનાય તે પાઆયાકોય બાપતિસ્મા દેનલા હેય, બાકી કોલહાક દિહયા પાછે પોરમેહેર તુમહેઆરે રાંહાટી પવિત્ર આત્મા દોવાડી.”


એને ચ્યા બોદા પવિત્ર આત્માકોય બાઆઈ ગીયા, એને જેહેકેન પવિત્ર આત્માય ચ્યાહાન બોલના તાકાત દેની, ચ્ચે રીતે જુદી-જુદી ભાષામાય બોલા લાગ્યા.


કાહાકા આપાબી કું યહૂદી, કું ગેર યહૂદી, કું ગુલામ, કું સુટા આપા બોદે યોકુજ આત્માકોય બાપતિસ્મા લેઈને યોકુજ શરીર બોની ગીયે, આપા બોદહાય યોકુજ આત્મા પામલા હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ