31 એને આંય તે ચ્યાલ નાંય વોળાખતો આતો કા તો ખ્રિસ્ત હેય, બાકી ઈસરાયેલ લોકહાન ઈ આખાહાટી કા તો કું હેય, આંય પાઅયા કોઇન બાપતિસ્મા દેતો યેનો.”
તોવે ચ્યે સમયે ઈસુ ગાલીલ ભાગામાઅને નિંગ્યો એને યારદેન નોયે મેરાવોય યોહાનાથી બાપતિસ્મા લાંહાટી યેનો.
જેહેકોય ચ્યાહાય પાપહાલ માની લેદા તોવે યોહાને લોકહાન યારદેન નોયેમાય બાપતિસ્મા દેના.
યોહાન યોક ઓહડો માઅહું રોય, જો ભવિષ્યવક્તા એલીયા આત્મા એને સામર્થ્ય ચ્યા આરે રોય, કા આબહા મોન પાહહા એછે ફેરાવી દી; એને તો પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન પોરમેહેરા જ્ઞાન કબુલ કોઆડી, એને લોકહાન પ્રભુહાટી તિયાર કોઅરી.”
ઓ તોજ હેય, જ્યા બારામાય માયે આખ્યેલ કા, મા પાછે યોક યેનારો હેય, જો મા કોઅતો મહાન હેય, કાહાકા તો મા કોઅતો પેલ્લો આતો.
યોહાને ઈ સાક્ષી દેયન આખ્યાં, “માયે પવિત્ર આત્માલ કબુતરા રોકા આકાશામાઅને ચ્યાવોય ઉતતા એઅયા, એને ચ્યાવોય ઠોરી ગીયા.
આંય ચ્યાલ નાંય વોળાખતો આતો કા તો ખ્રિસ્ત હેય, બાકી જ્યાંય માન પાઅયા કોઇન બાપતિસ્મા દાંહાટી દોવાડયો, ચ્યે માન આખ્યેલ કા, ‘તું પવિત્ર આત્માલ જ્યાવોય ઉતતો એને થોબતો એઅહે, તોજ પવિત્ર આત્માકોય બાપતિસ્મા દેનારો હેય.’
યોહાન સાક્ષી દાંહાટી યેનો, કા તો ઉજવાડા બારામાય સાક્ષી દેય, કા બોદે ચ્યા સાક્ષી લીદે ઉજવાડાવોય બોરહો કોએ.
પાઉલે આખ્યાં, “યોહાને ચ્યા લોકહાન બાપતિસ્મા દેના જ્યાહાય પાપ કોઅના બંદ કોઅય દેના એને પોરમેહેરાએછે ફિર્યા, બાકી ચ્યાય ઈસરાયેલ લોકહાન આખ્યાં કા ચ્યા ઈસુવોય બોરહો કોએ જો ચ્યા પાછે યેનારો હેય, જો ખ્રિસ્ત હેય.”