21 તોવે ચ્યાહાય યોહાનાલ પુછ્યાં, “તે પાછે તું કું હેતો? કાય તું એલીયા ભવિષ્યવક્તા હેય?” યોહાને જવાબ દેનો કા “આંય નાંય હેય” “તે કાય તું તો ભવિષ્યવકતો હેય, જો યેનારો હેય?” યોહાને જવાબ દેનો, “આંય નાંય હેય.”
જો તુમા હાચ્ચાં યે વાતેહેવોય બોરહો કોઅતેહે તે વોનાયા, ઓ યોહાનુજ એલીયા હેય, જ્યા યેઅના બારામાય ભવિષ્યવક્તાહાય આખલા આતા.
શિષ્યહાય આખ્યાં, કાંયક લોક યોહાન બાપતિસ્મા દેનારો આખતેહે, એને કાંયક એલીયો, એને કોલહાક યિર્મયા ભવિષ્યવક્તા હેય ભવિષ્યવક્તામાંઅને યોક આખતેહે.
લોકહાય જાવાબ દેનો કા, “એલો ગાલીલ ભાગામાઅને નાજરેત ગાવા ભવિષ્યવક્તા ઈસુ હેય.”
યોહાન યોક ઓહડો માઅહું રોય, જો ભવિષ્યવક્તા એલીયા આત્મા એને સામર્થ્ય ચ્યા આરે રોય, કા આબહા મોન પાહહા એછે ફેરાવી દી; એને તો પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન પોરમેહેરા જ્ઞાન કબુલ કોઆડી, એને લોકહાન પ્રભુહાટી તિયાર કોઅરી.”
તોવે ચ્યાહાય યોહાનાલ પુછ્યાં, “પાછે તું કું હેતો? કા આમા આમહાન દોવાડનારાહાન જવાબ દેજે, તું પોતાના બારામાય કાય આખતોહો?”
તોવે ચ્યાહાય યોહાનાલ પુછ્યાં, “જોવે તું ખ્રિસ્ત નાંય હેતો, તું એલીયા નાંય હેતો એને તો ભવિષ્યવક્તા બી નાંય હેય, તે તું લોકહાન બાપતિસ્મા કાહા દેતહો?”
લોકહાય ઓ ચમત્કાર એઇન આખ્યાં, “દુનિયામાય જો ભવિષ્યવક્તા યેનારો હેય તો નોક્કી ઓજ હેય.”
બાકી લોકહામાઅને કોલાહાક ઈ વાત વોનાઈન આખતા લાગ્યા, “હાચ્ચો ઓ તો ભવિષ્યવક્તા હેય જ્યા યેયના વાટ જોવજે.”