20 યોહાને સાફ કબુલ કોઅયા, “આંય ખ્રિસ્ત નાંય હેતાઉ.”
યોહાન પોતે ઉજવાડો નાંય આતો, બાકી ઉજવાડા બારામાય સાક્ષી દાંહાટી યેનલો આતો.
એને જોવે યોહાન ચ્યા સેવા પુરી કોઅનાવોય આતો, તોવે ચ્યાય આખ્યાં, તુમા માન કાય હુમાજતાહા? આંય ખ્રિસ્ત નાંય હેય, બાકી એઆ, મા પાછે યોક યેનારો હેય, તો મા કોઅતો મહાન હેય આંય ચ્યા ચાકાર બોનીન બુટા હુતળી છોડાબી લાયકે નાંય હેય.