2 તો દુનિયા બોના પેલ્લેથીજ પોરમેહેરાઆરે આતો.
ઈ દુનિયા બોના પેલ્લા તો આતો, જ્યાલ વચન આખતેહે, એને તો પોરમેહેરાઆરે આતો એને તો પોરમેહેર આતો.
બોદા દુનિયા ચ્યા કોઇન બોનાવ્યાં, એને બોદા દુનિયામાય ચ્યાવોગાર કાયજ બોની નાંય હોક્યા.