Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો 5:9 - ગામીત નોવો કરાર

9 ઓ બાહાબોઅયેહેય, યોકા બિજાવોય દોષ મા લાવહા, યાહાટી કા તુમાહાવોય બી દોષ નાંય લાવલો જાય, ન્યાય કોઅનારા બોજ પાહી હેય એને યેયના તિયાર હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો 5:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેહેંજ કોઇન, જોવે ઈ બોદા તુમહાન બોનતાં દેખાય, તોવે તુમહાન ખોબાર પોડી જાં જોજે કા દુનિયા છેલ્લો સમય યેય ગીયહો એને તો દુઉ નાંય હેય.


તેહેંજ કોઇન, જોવે ઈ બોદા તુમહાન બોનતાં દેખાય, તોવે તુમહાન ખોબાર પોડી જાં જોજે કા દુનિયા છેલ્લો સમય યેય ગીયહો એને તો દુઉ નાંય હેય.


ચ્યાહાટી હેરોદિયાસ રાણી યોહાના આરે આડાઇ કોએ, એને માઆઇ ટાકાડાં માગે, બાકી માઆઇ નાંય હોક્યા,


ચ્ચાહા આરે જ્યો વાતો ઓઅયો, યો બોદ્યો વાતો યા દુનિયા છેલા સમય હુદુ રોનારા લોકહાન ચેતાવણી દાંહાટી પવિત્રશાસ્ત્રમાય લોખલાં ગીયા.


યાહાટી જાવ લોગુ પ્રભુ પાછો નાંય યેય, તાંવ લોગુ કાદાં પારાખ નાંય કોઅના, તોજ સાફ રીતીકોય ચ્યા બોદા લોકહા મોનામાઅને વિચારાહાલ પારખી જ્યાહા બારામાય બિજો કાદો ચ્યાહાન નાંય જાંએ, તોવે પોરમેહેરાપાઅને દરેકા વાહવા ઓઅરી.


જ્યેં કાદે જેહેકોય મોનામાય ઠોરવ્યાહાં, તેહેકોયનુજ દાન દેય, તો નાંય કારકુરથી નાંય દબાણથી દાન દેય, કાહાકા “પોરમેહેર ખુશીથી દેનારાવોય પ્રેમ કોઅહે.”


કાહાકા બોદા મૂસા નિયમાહા હેતુ કેવળ યોકુજ વાતમાય દોબલા હેય, “તું પોતાવોય જોહોડો પ્રેમ રાખતોહો, તોહોડોજ પ્રેમ બીજહાવોયબી રાખ.”


આપહાન ઘમંડ નાંય કોઅરા જોજે, યોકબિજાલ હેરાન નાંય કોઅરા જોજે એને યોકા બિજા આરે આડાઇ નાંય કોઅરા જોજે.


ઓ બાહાબોઅયેહેય, યોક બિજા નિંદા મા કોઅહા, જો આપહે આર્યા વિસ્વાસી નિંદા કોઅહે, કા આપહે આર્યા વિસ્વાસીવોય દોષ લાવહે, તો નિયમા નિંદા એને નિયમાહા ન્યાય કોઅહે, બાકી તું નિયમા નિંદા કોઅતોહો, તે તું નિયમાહાન પાળનારો નાંય, બાકી તું નિયમાહા ન્યાય કોઅનારો હેય.


નિયમ દેનારો એને ન્યાય કોઅનારો તે યોકુજ હેય તો પોરમેહેર હેય, જ્યામાય બોચાવના એને નાશ કોઅના શક્તિ હેય, બાકી તું કું હેય, જો આપહે પડોશીવોય દોષ લાવતોહો?


ઓ બાહાબોઅયેહેય, જ્યા ભવિષ્યવક્તાહાય પ્રભુ નાવામાય વાતો કોઅયો, ચ્ચાહાન દુઃખ વેઠાડા એને ધીર રાખનામાય યોક નમુના હુમજા.


યાહાટી ઓ બાહાબોઅયેહેય, પ્રભુ પાછા યેયના લોગુ ધીર રાખા, જેહેકોય, ખેડુત દોરત્યેવોયને બોજ હારાં ફળા આશા રાખતા પેલ્લા એને છેલ્લા વોરહાદ પોડના લોગુ ધીર રાખહે. યાહાટી કા પાક વાદે એને વાડાહાટી તિયાર ઓએ.


બાકી ચ્યે જો જીવતા એને મોઅલાહા ન્યાય કોઅનારા પોરમેહેરાલ પોતાના ચાલચલના ઇસાબ દેઅરી.


લોકહાન પોતાના ગોઅહામાય સ્વાગત કોઆ એને એહેકેન ટુટરીયા વોગાર યોકબીજા ગાવાર ચાકરી કોઆ.


વોનાયા, આંય તુમહે રુદયામાય યાંહાટી, આંય ચ્યા માઅહા હારકો હેતાંવ જેહેકેન ગોઆ બાઆ ઉબલો હેય એને બાઅણા ખોખડાવેહે, જો તુમા મા આવાજ વોનાતેહે એને તુમહે રુદય ઉગાડતેહે તે આંય માજા યીહીં એને આપા યોકબીજાઆરે સંગતી કોઅહુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ